વડોદરા શહેર પોલીસ આપની સલામતી અને શહેરમાં કાયદા અને વ્યવસ્થાની જાળવણી માટે સતત સક્રિય
છે. શહેર પોલીસની તમામ કામગીરી આ મુખ્ય ધ્યેયને દૃષ્ટિમાં રાખીને કરવામાં આવે છે.આપણા
શહેરમાં ગુનાખોરીનું પ્રમાણ ઘટે અને નાગરિકો નિશ્ચિંત બની શકે એ માટેના અમારા પ્રયાસોમાં
અમે આપનો સહકાર ઇચ્છીએ છીએ. આ વેબસાઈટ શહેર પોલીસ અને નાગરિકોને પરસ્પરની નજીક લાવવાનો
એક સંનિષ્ઠ પ્રયાસ છે.
|