|
વડોદરા એક નજર
|
|
શિલ્પ, સ્થાપત્ય, કળા, શિક્ષણ, વિશાળ અને નયનરમ્ય બગીચાઓ તથા ઐતિહાસિક રાજમહેલોથી શોભતી સંસ્કારી નગરી તરીકે નામના પામેલું વડોદરા શહેર તેના વર્ષો જુના ભૂતકાળથી જ વૈભવી અને સઘ્ધર રહ્યું છે. અને માટે જ....
|
 |
|
પૂરક માહિતી
|
|
વિસ્તાર - ૧૦૮ ચો.કિ.મી. વસ્તી - ૧૮ લાખ (આશરે) સ્થિતી - રર, ૧૭, પપ, ઉત્તર, ૭૩"", ૧પ"૮"" પૂર્વ તાપમાન - ઉનાળામાં મહત્તમ - ૪૪ ડીગ્રી સેન્ટીગ્રેડ શિયાળામાં મહત્તમ - રપ ડીગ્રી સેન્ટીગ્રેડ વસ્ત્ર -....
|
 |
|
પ્રવાસીઓ માટેનાં આકર્ષણ કેન્દ્રો
|
|
મહારાજા સયાજીરાવ વિશ્વવિઘાલય -કુલપતિ - ર૪૩૩૦૮રઉપકુલપતિ - ર૭૯પ૬૦૦આ વિશ્વવિખ્યાત શૈક્ષણિક સંસ્થાની સ્થાપના સને. ૧૮૮રમાં શ્રીમંત મહારાજા સયાજીરાવે "બરોડા કોલેજ" નામથી કરી હતી. સને ૧૯૪૯ માં આ કોલેજને....
|
 |
|
પર્યટન સ્થળો
|
|
આજવા (વૃન્દાવન પેટર્ન ગાર્ડન) - વડોદરા થી લગભગ ર૩ કિ.મી.ના અંતરે આવેલું આજવા અઠવાડીક પર્યટન માટેનું એક આદર્શ સ્થળ છે. વડોદરા શહેરને પીવાનું મોટાભાગનું પાણી પુરુ પાડતું સયાજી સરોવર અત્રે આવેલું છે.....
|
 |
|
|
 |