|
નોંધણી
|
|
વિદેશી આવતાં નાગરીકોએ રજીસ્ટેશન કરાવવાનું હોય કે વિઝા મુદત વધારવાની હોય ત્યારે નીચેના ડોકયુમેન્ટસ સાથે આ શાખાનો સં૫ર્ક સાધવો. ૩.૫ * ૪.૫ સે.મી. સાઈઝના ૬- લેટેસ્ટ ફોટોગ્રાફસ,(પાસપોર્ટ સાઈઝ) અને માયનોર....
|
 |
|
બાંગ્લાદેશી નાગરીકો માટે
|
|
વિઝા એકસટેન્શન ફી લેવાની નથી. ૧૮૦ દવિસ સુધી નોધણી કરાવવાની ૨હેતી નથી. પરંતુ તે પછી કરાવવાની ૨હે છે. સમયસ૨ ૨જીસ્ટ્રેશન ન કરાવે તો લેઈટ ફી રૂ.૧૩૮૦/- ભ૨વાની ૨હે છે. વિઝા મુદત વધા૨વા '' પાસપોર્ટ શાખા ને....
|
 |
|
લોંગ ટર્મ વિઝા એક્ષટેન્સન
|
|
લોંગ ટર્મ વિઝા એક્ષટેન્સન (લાંબા ગાળાના વિઝા)- પાકીસ્તાનની ભારતીય વિઝા મેળવી ભારતમાં વધુ વખત રોકાવામાં વડી નાગરીકોને સરકારશ્રી તરફથી પ્રથમ પ્રયાસમાં એક વર્ષ માટેના વિઝા વધારી આપવની કાર્યવાહી અત્રેથી....
|
 |
|
પ્રવાસીના રોકાણનું એક્સટેન્શન
|
|
પ્રવાસીના રોકાણનું એક્સટેન્શન - એન.આર.આઈ/ફોરેનર્સ નાગરીક ભારતીય વિઝા લંબાવવા ઈચ્છતા હોય તેમણ અત્રેની કચેરી ખાતે આવી નોંધણી ને લગતી કાર્યવાહીની સાથે વિઝા વધારવા માટેનાં અલાયદા ફોર્મ અગેની કચેરી....
|
 |
|
પાકિસ્તાની નાગરિકોના રોકાણનું એક્સટેન્શન
|
|
રીટર્ન વિઝાની સગવડ જે પાકિસ્તાની નાગરિકો ભારતમાં લાબી મુદતના વિઝા ઉપર રહેતા હોય છે. તેઓ પાકિસ્તાનમાં પોતાના સંબધીઓને મળવા માટે જવા માંગતા હોય તેમને ૩૦, ૬૦ અને ૯૦ દિવસન સુધીના રીટર્ન વિઝાની સગવડ....
|
 |
|
વિદેશ જવા માટે નો ઓબજેકશન સર્ટી (NOC)ના હકક
|
|
વિદેશ જવા માટે નો ઓબજેકશન સર્ટી (NOC) ના હકક - વિદેશી નાગરીકોને જયારે ભારત છોડી વિદેશ જવાનુ હોય ત્યારે ચફ કચેરીમાંથી નો ઓબજેકશન સર્ટી ( NOC ) મેળવવાનુ હોય છે. આ સર્ટીની મુદત ૧૦ દિવસની હોવાથી વિદેશી....
|
 |
|
વધુ... |
 |