હું શોધું છું

હોમ  |

કોમ્‍યુનિટિ પોલીસીંગ
Rating :  Star Star Star Star Star   

કોમ્‍યુનિટિ પોલીસીંગ

 

પોલીસ મિત્ર

''પ્રજા પોલીસ મિત્ર'' સમિતિ (બંધારણીય રૂપરેખા) સભ્યની લાયકાત :- નીચે મુજબની લાયકાત ધરાવતી વ્યકિત જ ઉપરોકત '' પ્રજા પોલીસ મિત્ર '' સમિતિનો સભ્ય બની શકશે. ભારતનો નાગરીક હોવો જોઈએ. પુખ્તવયની ઉંમર....

 

એકતા સમિતિ

જિલ્લામાં એકતા સમિતિ રાજયમાં કોમી એકતા અને એખલાસભર્યું વાતાવરણ જાઈળવી રાખવા કોમી બનાવોને નિવારવા માટે તેમજ કોમી તંગદીલીને નિવારમાં ઉપયોગી થાય તે સારું ગુજરાત સરકારશ્રીના ગૃહ વિભાગ (વિશેષ) ની યાદી....

 

મોહલ્‍લા સમિતિ

(૧) જિલ્ લામાં દરેક પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિ ની પોલીસ સ્ટેશન લેવલે રચના કરવામાં આવે છે. (ર) આ સમિતીમાં દરેક કોમના અગ્રગણ્ય નાગરિકો ને સભ્ય તરીકે સમાવેશ કરવામાં આવે છે. આ સમીતિના સભ્યો સમાજમાં....

 

મહીલા સમિતિ

આ મહીલા સમિતિની રચના માટે ગૃહવિભાગના ઠરાવ ક્રમાંક:મહસ/ ર૯૯૪/ પ૮૬/ડ તા.૧/૧/૯૪ થી નકકી કરવામાં આવેલ છે. આ સમિતિ સમાજમાં મહીલાઓની મહત્વની ભુમિકા અદા કરવા સારૂ તેમજ મહીલા અત્યાચાર નિવારવામાં સ્વૈચ્છિક....

 

સલાહકાર

પોલીસ સલાહકાર સમિતી :- સરકારશ્રીના ગૃહ વિભાગના ઠરાવ ક્રમાંક: પી.એ.સી/૧૦૮૧/એમ.એચ/૪૦/મ તા.૩/૮/૯૦ના ઠરાવથી પોલીસ સલાહકાર સમિતીનુ બંધારણ નકકી કરવામાં આવેલ છે. જીલ્લા પોલીસ સલાહકાર સમિતીમાં નીચે મુજબ ના....

 

સીનીયર સીટીઝન માર્ગદર્શન

સીનીય૨ સીટીઝન સર્વિસ સ્કીમ ....

 

તકેદારી સમિતિ

સરકારશ્રીના ગૃહ વિભાગના પરિપત્ર નં.ગતપ/3રર૦૦૦/3366/હ તા.ર૭/૧ર/૦૧ થી ખાતાકીય તપાસના કેસોમાં વિલંબ ટાળવા અને તે ઉપર દેખરેખ રાખવા સચિવાલયના દરેક વિભાગો અને ખાતાના વડાઓની કચેરીઓમાં અનુક્રમે મુખ્ય....

 

આર. એસ. પી. (રોડ સેફટી પ્રોજેક્ટ)

આર.એસ.પી. (રોડ સેફટી પેટ્રોલ) ગુજરાત સરકારશ્રીના ગૃહ વિભાગ ઘ્વારા સને ૧૯૮૪માં ROAD SAFETY PATROL અંગે મેન્યુઅલ બહાર પાડેલ તે મુજબ દરેક શહેરમાં ટ્રાફીકનુ પ્રમાણ દિવસે દિવસે વધતુ જતુ હોઈ, અને ટ્રાફીક....

 

લોક દરબાર

વડોદરા શહેરના પો.સ્ટે. વિસ્તારમાં વાર્ષિક ઈન્સ્પેકશનના ભાગ રૂપે લોક દરબાર ડીવીઝનના નાયબ પોલીસ કમિશ્નરશ્રી અઘ્યક્ષપણ હેઠળ યોજવામાં આવે છે. જે લોક દરબારમાં તમામ મહોલ્લામાં હિન્દુ-મુસ્લીમ કોમના આગેવાનો....

 

પોલીસ વડીલ સ્કીમ

સમાજમાં નજીવી બાબતોના કારણોસર ઘણા પરીવારોમાં ભાઇ ભાઇ સાથે, બાપ અને દીકરા સાથે, સાસ વહુ સાથે તથા પતિ પત્ની સાથે નજીવી બાબતે તકરારો થતી હોય છે. જેના કારણે ઘણા પરીવારોમાં તેમજ લગ્ન જીવણમાં ભંગાણ પડતા હોય છે. જેને ધ્યાનમાં રાખી તેમજ સમાજની આ ગંભીર અને વિકટ સમસ્યાને દુર કરવાના હેતુંથી .....

 

હોક આઇ પ્રોજેકટ

વડોદરા શહેરમાં હોક-આઈ ના કુલ - ૪૭૯ સભ્યોથ છે. વડોદરા શહેરમાં દિન પ્રતિદિન પ્રાતિય અને પરપ્રાંતિયલોકોનો વસવાટ વધી રહેલ છે જેના કારણે મિલ્ક ત સબધી તેમજ શરિર સબંધી ગુન્હાપઓ કરવાવાળા ગુન્હા હિત વ્યેકિતઓનો પણ વધારો થઈ રહેલ છે. .....

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
ભારતીય નાગરીકત્વ
જન સેવા કેન્‍દ્ર 
સીનીયર સીટીઝન માર્ગદર્શન
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
પોલીસ સેવાઓ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસ્ક્લેમર      |     પ્રતિભાવ

Last updated on 03-07-2018