હું શોધું છું

હોમ  |

ક્રાઈમ રીપોર્ટીંગ
Rating :  Star Star Star Star Star   

CRIME REPORTING

વડોદરા શહેરમાં ૧ પોલીસ કમિશનર (આઇ.જી.પી.), ૧ અધિક પોલીસ કમિશનર (આઈ.જી.પી.), ૪ નાયબ પોલીસ કમિશનર. નાયબ પોલીસ કમિશનર જે પૈકી ૧ (વહીવટ), ૧ (કાઇમ), અને ઝોન-૧, ઝોન-ર, ઝોન-૩, ઝોન-૪ ભાગમાં વિસ્તાર વહેંચાયેલ છે. જે પૈકી ઝોન-૧ જે ઓના તાબા હેઠળ તેમના બે-બે મદદનીશ પોલીસ કમિશનર ફરજ બજાવે છે અને મદદનીશ પોલીસ કમિશનરશ્રી "એ" અને "બી" ડિવિઝનમાં ૪ અને ૩ પો.સ્ટે. અને  ઝોન-ર માં મદદનીશ પોલીસ કમિશનરશ્રી "સી" અને "ડી"  ડિવિઝનમાં બે- બે (ર) પો.સ્ટે. આવેલ છે. તેમજ ઝોન-૩ મદદનીશ પોલીસ કમિશનરશ્રી "ઇ" અને "એફ" ડિવઝન નાઓના તાબામાં બે- બે (ર) પો.સ્ટે. આવેલ છે. ઝોન-૪ મદદનીશ પોલીસ કમિશનરશ્રી "જી" અને "એચ" ડિવઝન નાઓના તાબામાં  ત્રણ- ત્રણ (૩) પો.સ્ટે. આવેલ છે મદદનીશ પોલીસ કમિશનર સ્પેશિયલ શાખા, કંટ્રોલ રૂમ, ટ્રાફિક શાખા તથા એસ.સી./એસ.ટી. સેલ,  ક્રાઇમ તથા વહીવટ મળી કુલ ૧૦ મદદનીશ પોલીસ કમિશનર ફરજ બજાવે છે. અને ૨૧ પો.સ્ટે., ડી.સી.બી. પો.સ્ટે., પી.સી.બી. શાખા, એસ.ઓ..જી., રીડર ટુ સી.પી., રીડર ટુ એડીશનલ સી.પી., પો.ઈન્સ. એમ.ઓ.બી., પો.ઈન્સ. લાઇસન્સ બ્રાન્ચ, પો.ઈન્સ. ટ્રાફિક બ્રાન્ચમાં બે પો.ઈન્સ., વુમન પો.ઈન્સ. મહિલા પો.સ્ટે. અને રિઝર્વ પો.ઈન્સ. તથા વાયરલેસ પો.ઈન્સ.નાઓ ફરજ બજાવે છે.

અત્રેના વડોદરા શહેર વિસ્તારમાં કુલ ૨૧-પોલીસ સ્ટેશન અને ૧ ડી.સી.બી. પો.સ્ટે.  અને મહીલા પો.સ્‍ટે. કાર્યરત છે. જેમાં રોજ રોજ નોંધાતા ગુનાની વિગત વાયરલેસ મેસેજ, ફેક્સ મેસેજ, ઈ-મેઇલ મેસેજ દ્વારા અત્રેના કંટ્રોલરૂમ ખાતે આપવામાં આવે છે. જેમાંથી મોર્નિંગ રિપોર્ટ બનાવી પોલીસ અધિકારીઓ સમક્ષ રજૂ કરવામાં આવે છે. તથા જે માહિતીની વડી કચેરીઓને જાણ કરવાની થતી હોય તે કચેરીઓને ફેક્સ / ઈ-મેઈલ દ્વારા જાણ કરવામાં આવે છે.

અત્રેની રીડર શાખા દ્વારા નીચે મુજબના માસિક તેમજ વાર્ષિક પત્રકો તૈયાર કરવા સારૂ દરેક પોલીસ સ્ટેશનની નિયત નમૂનામાં માહિતી મંગાવવામાં આવે છે. તથા આ પત્રકો તૈયાર કરી વડી કચેરીમાં મોકલી આપવામાં આવે છે.

 • માસિક પત્રકો --
  • ક્રાઈમ રિપોર્ટિંગ.
  • માસિક ક્રાઈમ રિવ્યૂ.
  • માસિક ક્રાઈમ આંકડાકીય માહિતી પત્રક એ ટુ એલ.
  • માસિક એન.ડી.પી.એસ.નાં પત્રકો
  • માસિક એસ.સી.એસ.ટી. અત્યાચાર અંગેના પત્રકો.
  • માસિક મહિલા મોનિટરિંગ પત્રકો.
  • બિનવારસી વાહનો, ઓઈલ ચોરી, કેમિકલ ચોરીનાં પત્રકો.
  • ભરણપોષણને લગતા સમન્સ, વોરંટ અને નોટિસની માહિતીનાં પત્રકો.
  • સરકાર પક્ષકાર હોય તેવા પડતર કેસોની માહિતીનું પત્રક.
  • વિધાનસભા / સંસદગૃહ સત્ર દરમિયાન પૂછાયેલ આર.એસ.ક્યુ. / એલ.એસ.ક્યુ.ના જવાબ પાઠવવાની કામગીરી.
  • ગુનાઓને લગતા અહેવાલ પાઠવવા અંગેની કામગીરી રીડર શાખા દ્વારા કરવામાં આવે છે.

 

 

 • વાર્ષિક પત્રકો --
 • ક્રાઈમ ઈન ઈન્ડિયા વાર્ષિક પત્રકો.
  • વાર્ષિક વહીવટી અહેવાલ.
  • રોડ અકસ્માતના તથા સુસાઈડ એન્ડ ડેથનાં વાર્ષિક પત્રકો.

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
ભારતીય નાગરીકત્વ
જન સેવા કેન્‍દ્ર 
સીનીયર સીટીઝન માર્ગદર્શન
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
પોલીસ સેવાઓ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસ્ક્લેમર      |     પ્રતિભાવ

Last updated on 04-06-2018