હું શોધું છું

હોમ  |

વાહન માલિક માટે સુચનો
Rating :  Star Star Star Star Star   

વાહન માલિક માટે સુચનો :

 • સગીર વયના / લાયસન્સ વગરના ઈસમોને વાહન વાપરવા / ચલવવા આપવુ નહી.
 • વિમા વિનાનું વાહન વાપરવુ નહી, વિમા વિનાના વાહનોથી થતાં રોડ અકસ્માતમાં થયેલ નુકશાનીના વળતર દાવાની સંપૂર્ણ જવાબદારી વાહનના માલિકની છે.
 • વાહનને નિયમિત સર્વિસમાં આપવુ. તેમજ પી.યુ.સી. ચકાસણી વખતો વખત કરાવી જરૂરી
  સર્ટી મેળવવુ.
 • વાહનના રજીસ્ટ્રેશનના કાગળો તથા વાહન ચાલકનું લાયસન્સ સાથે હોવુ જરૂરી છે.
 • વાહન ચલાવતા પહેલાં બ્રેક ચેંક કરવી
 • દસ વર્ષ જુનુ વાહન ઉપયોગમાં ન રાખવુ. આ સંબંધે આર.ટી.ઓ.કચેરીનો સંપર્ક કરી નિયમાનુસાર જ વર્તવુ.
 • વાહનમાં આર.ટી.ઓ. પાસીર્ગ બાદ બિનઅધિકૃત ફેરફારો ( શીટમાં વધારો, એલ.પી.જી.કીટ સી.એન.જી.કીટ ન કરાવવા), જે ફેરફારો કરાવવામાં આવ્યા હોય તેનું યોગ્ય રજીસ્ટ્રેશનની નોંધ મેળવવી.
 • ગ્લાસ ડાર્કફીલ્મ વાળા ન રાખવા જોઈએ.
 • વાહનની ખામીઓથી થતા અકસ્માતએ વાહન માલિકની સિવીલ જવાબદારી નક્કી કરે છે.
 • જયારે પણ આપનું વાહન તે પાર્ક થયાની જગ્યાએથી ગુમ થાય ત્યારે શકય ત્વરાથી આપ નજીકના પોલીસ સ્ટેશન અને જિલ્લા પોલીસ કન્ટ્રૉલ રૂમમાં જાણ કરો. સામાન્ય રીતે વાહન માલિક અને પોલીસ સ્ટેશન અધિકારી બંને વાહન ચોરાયાની વિગત શરૂઆતના તબક્કે અવગણે છે અને કોઈ ભૂલથી લઈ ગયેલ હશે કે ટ્રાફીક શાખા દ્વારા જમા લેવાયેલ હશે તેવું અનુમાન કરી વિગત જાહેર કરવામાં વિલંબ કરે છે. આ અયોગ્ય છે. ચોરીની તુરંત જાણ થતા તેની નાકાબંધી મારફત શોધ થઈ શકે છે. જેથી શકય ત્વરાએ વાહનના નંબરવર્ણન સાથે વિગત જાહેર કરવી. આ જાહેરાત કરવા માટે વાહનના માલિકીના દસ્તાવેજો જરૂરી નથી.

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
ભારતીય નાગરીકત્વ
જન સેવા કેન્‍દ્ર 
સીનીયર સીટીઝન માર્ગદર્શન
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
પોલીસ સેવાઓ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસ્ક્લેમર      |     પ્રતિભાવ

Last updated on 01-08-2015