હું શોધું છું

હોમ  |

સાયકલ સવાર માટે સુચનો
Rating :  Star Star Star Star Star   

સાયકલ સવાર માટે સુચનો : 

 • સાયકલ સવારે તમામ ટ્રાફીક સિગ્નલ,સાઈન અને આદેશોનું પાલન કરવાનું રહે છે.
 • જયારે સાયકલ સવાર ગ્રુપમાં જઈ રહયા હોય ત્યારે તેઓએ એકની પાછળ બીજા એમ ચલાવવી.
 • સાયકલ સવાર રોડ ઉપર બેઘ્યાન બને તો તેની નાનકડી ભૂલ પણ અકસ્માતને આમંત્રણ આપે છે, જેમાં તેને જ સૈથી વધુ નુકશાનની શકયતા છે. જેથી સાયકલ ચલાવતી વખતે એકાગ્રતા જાળવવી.
 •  સાયકલ ચાલકે હંમેસા રોડની ડાબી બાજુએ ચલાવવુ.
 • સાયકલ પાછળ રીફલેકટર અને રાત્રી દરમ્યાન લાઈટ (ડાયનેમો લાઈટ) અચૂક રાખવી.
 • સાયકલમાં ધંટડી રાખવી જોઈએ.
 • જમણી કે ડાબી બાજુ વળતા પહેલાં હાથથી ઈશારો અચૂક આપવો.
 • સાયકલ ડબલ સવારી ચલાવવી નહી.
 • સાયકલમાં હવા અને બ્રેકની ચકાસણી અવશ્ય કરવી.
 • સાયકલના કેરીયર ઉપર કોઈ વજનદાર ચીજવસ્તુ લઈ જવી નહી.
 • ટ્રાફીકને અડચણરૂપ થાય તે રીતે પાર્કીંગ ન કરવું. પાર્કીંગ માટેના નિયમોને પણ અનુસરવું સાયકલ ચોરી અટકાવવા સાયકલને તાળું અવશ્ય મારવું. સાંકળવાળા વધારાના લોકનો પણ ઉપયોગ કરવો.
 • સાયકલ સવારને તેની સાયકલ ફૂટપાથ કે સાઈડવોક પર ચલાવવી નહી.
 • રેલ્‍વે ક્રોસીંગ પાસ કરતી વખતે ટ્રેન પસાર થયા બાદજ સાયકલ ચાલકે પસાર થવુ જોઇએ.

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
ભારતીય નાગરીકત્વ
જન સેવા કેન્‍દ્ર 
સીનીયર સીટીઝન માર્ગદર્શન
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
પોલીસ સેવાઓ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસ્ક્લેમર      |     પ્રતિભાવ

Last updated on 15-06-2015