હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

                   માહે ૭/ર૦૧૯ ના માસમાં પોલીસે કરેલ સારી કામગીરીનું પત્રક                         વડોદરા શહેર.

 

કરેલ સારી કામગીરીની વિગત.

રીકવર કરેલ મુદામાલ

 

               જવાહરનગર પોલીસ સ્ટેશન સ્ટાફ નાઓને તા.૪/૭/૨૦૧૯ ના રોજ  મળેલ બાતમી અઘારે કોયલી શાક માર્કેટ ખાતે રેઇડ કરતાં આરોપીઓ (૧) ચિરાગ રમેશભાઇ રાજપુત (ભોઇ) રહે.કોયલીગામ કોયલી પોલીસ ચોકી સામે આવેલ ગુરુકૃપા સોસાયટી તા.જી. વડોદરા તથા નં(૨) હાર્દિક મહેન્દ્રભાઇ પંચાલ રહે. કોયલી.ચરોજોગણી માતાના મંદિરપાસે તા.જી વડોદરા તથા નં (૩) કમ્લેશભાઇ જયતીભાઇ સોલકી રહે. કોયલીચરો ઇન્દીરાનગર તા.જી વડોદરા (૪) કાયદા સંઘર્સ આવેલ બાળક સતિષ ઉર્ફે ટટો કનુભાઇ ચૌહાણ રહે કોયલી (૫) બારીયાભાઇ રહે ખોખરા દાહોદ નાઓએ પોતાના કબજા ભોગવટામા ગેરકાયદેસર રીતે વગર પાસ પરમીટે ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂની બિયરો ટીન નંગ-૩૧૨ જેની કુ. કિ.રૂ.૩૧,૨૦૦/- તથા એક હોન્ડા પેશન પ્લસ જેનો રજી નં-GJ-06 CG 5679  જેની કિંમત રુ.૩૦,૦૦૦/ તથા બે મોબાઇલ જેની કિંમત રુ. ૬૦૦૦/ ગણી કુલ્લે મુદામાલ કિ.રુ. ૬૭,૨૦૦/ ના મુદામાલ સાથે મળી આવી પકડાઈ ગયેલ હોય તેમજ સદરી ઇગ્લીશ દારુ બિયરના ટીનના મુદામાલ લાવનાર અને આપનાર કોયલી ચરામા રહેતો સતીષ કનુભાઇ ચૌહાણ નાની સાથે ઇનોવા ગાડી જેનો રજી.નં GJ 18 AB 4063 મા તા.દેવગઢબારીયા ખોખરા ગામમા રહેતો બારીયાભાઇ નાઓ વિગેર ગુનો શોધી જ.નગર પો.સ્ટે. III ૨૮૨/૧૯ ધ ગુ.ન.ધારા ૬૫ ઇ ૮૧ ૯૮ (૨) મુજબનો તા.૪/૭/૧૯ કલાક ૦૧/૪૫ વાગે વાગે રજી  કરવામાં આવેલ છે.

ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂની બિયરો ટીન નંગ-૩૧૨ જેની કુ. કિ.રૂ.૩૧,૨૦૦/- તથા એક હોન્ડા પેશન પ્લસ જેનો રજી નં-GJ-06 CG 5679  જેની કિંમત રુ. ૩૦,૦૦૦/ તથા બે મોબાઇલ જેની કિંમત રુ. ૬૦૦૦/ ગણી કુલ્લે મુદામાલ કિ.રુ. ૬૭,૨૦૦/-

 

                ફતેહગંજ પોલીસ સ્ટેશન સ્ટાફનાઓને તા.૧૨/૦૭/૨૦૧૯ ના રોજ મળેલ બાતમી આધારે, રામવાડી રામાપીરના મદિંર પાસે નવાયાર્ડ વડોદરા શહેર ખાતે રેઇડ કરતાં આરોપીઓ (૧) સંજય અજયભાઇ સોલંકી, રહે. જુની આશાપુરી, નવાયાર્ડ, વડોદરા શહેર (૨) કૈાશિકભાઇ હસમુખભાઇ ભારતીયા, રહે. એન/૧૦૪, નંદનગર એપાર્ટમેન્ટ, છાણી ગામ, વડોદરા શહેર (૩) પ્રતિક મણીભાઇ મકવાણા, રહે. જુની આશાપુરી, નવાયાર્ડ, વડોદરા શહેર (૪) જગદીશ રમેશભાઇ ચૈાધરી, રહે. ડી/૮૨, શ્રીનાથજીપાર્ક, છાણી ગામ, વડોદરા શહેર (૫) રાજેશભાઇ રાજુભાઇ માળી, રહે. એ/૨૯, સરસ્વતીનગર, નવાયાર્ડ, વડોદરા શહેર (૬) જાવેદ ઉર્ફે રાજુભાઇ મુસ્તાકભાઇ પઠાણ, રહે. રસુલજીની ચાલી, નવી રામવાડીની બાજુમાં, નવાયાર્ડ, વડોદરા શહેર (૭) આકીબ સફીઆલમ પઠાણ, રહે. આશાપુરી, નવી રામવાડીની બાજુમાં, નવાયાર્ડ, વડોદરા શહેર નાઓ  સાતેય ઇસમો રામવાડીમાં આવેલ રામાપીરના મંદીર સામે સ્ટ્રીટલાઇટના અજવાળા નીચે ગોળ કુંડાળામાં બેસી પત્તા પાના પૈસા વડે જન્ના મુન્નાનો હારજીતનો જુગાર રમી રમાડી સાતેય ઇસમોની અંગઝડતીના રોકડા રૂા.૧૮,૦૮૦/- તથા જમીનદાવના રોકડા રૂા.૧૩૦/- મળી કુલ રોકડા રૂા.૧૮,૨૧૦/- તથા મોબાઇલ ફોન નંગ -૦૯, કિ.રૂા.૪૧,૦૦૦/- તથા પત્તા પાના નંગ -૫૨, કિ.રૂા.૦૦/૦૦ તથા મો.સા. -૦૧, કિ.રૂા.૪૦,૦૦૦/- મળી કુલ્લે કિ.રૂા.૯૯,૨૧૦/-નો જુગાર લગત મુદૃામાલ સાથે મળી આવી પકડાઇ જઇ ગુનો કર્યા વિ. બાબતનો ગુનો શોઘી ફતેહગંજ પો.સ્ટે. સેકન્ડ ગુ.ર.નં. ૮૪/૨૦૧૯ જુગાર ધારા કલમ ૧૨  મમુજબનોગુનો તા.૧૨/૦૭/૨૦૧૯ ના કલાક ૦૪/૧૦ વાગે રજીસ્ટર કરવામાં આવેલ છે.

રોકડા રૂા.૧૮,૦૮૦/- તથા જમીનદાવના રોકડા રૂા.૧૩૦/- મળી કુલ રોકડા રૂા.૧૮,૨૧૦/- તથા મોબાઇલ ફોન નંગ -૦૯, કિ.રૂા.૪૧,૦૦૦/- તથા પત્તા પાના નંગ -૫૨, કિ.રૂા.૦૦/૦૦ તથા મો.સા. -૦૧, કિ.રૂા.૪૦,૦૦૦/- મળી કુલ્લે કિ.રૂા.૯૯,૨૧૦/-

 

             ફતેહગંજ  પોલીસ  સ્ટાફનાઓને  તા.૧૬/૭/૧૯ ના રોજ મળેલ બાતમી આઘારે નવાયાર્ડ શ્રીનગર પાસે ‘‘નારાયણ કૃપા ગેસ એજન્સી વડોદરા શહેર ખાતે રેઇડ કરતાં આરોપીઓ (૧) મોહનીસ S/O કમલેશભાઇ દુબે ઉ.વ.૨૩ રહે.મ.ન ૭૮ શ્રીનગર સોસાયટી નવાયાર્ડ વડોદરા શહેર (૨) નરેશભાઇ S/O રણજીતભાઇ ચાવડા ઉ.વ ૩૧ રહે. એફ/૩ અમરનગર  નવાયાર્ડ વડોદરા શહેર (૩) દેવેંદ્રભાઇ S/O દામોદરભાઇ ચૌધરી ઉ.વ ૩૪ રહે. એ લાઈન સરસ્વતીનગર નવાયાર્ડ વડોદરા શહેર નાઓ ગોળ કુંડાળામાં બેસી પત્તા પાના પૈસા વડે હારજીતનો જુગાર રમી રમાડી ત્રણેય ઇસમોની અંગઝડતીના રોકડા રૂા.૯૭૭૦/- તથા જમીનદાવના રોકડા રૂા.૯૦૦/- મળી કુલ રોકડા રૂા.૧૦૬૭૦/- તથા મોબાઇલ ફોન નંગ -૦૨, કિ.રૂા.૧૧,૦૦૦/- તથા પત્તા પાના નંગ -૫૨, કિ.રૂા.૦૦/૦૦  મળી કુલ્લે કિ.રૂા ૨૧૭૭૦/-નો જુગાર લગત મુદૃામાલ સાથે મળી આવી પકડાઇ જઇ ગુનો કર્યા વિ. બાબતનો ગુનો શોધી ફતેહગંજ પો.સ્ટે.સેકન્ડ ગુ.ર.નં. ૮૬/૨૦૧૯ જુગાર ધારા કલમ ૧૨  મુજબ તા.૧૬/૭/૧૯ કલાક ૨૨/૧૫ વાગે  રજી. કરવામાં આવેલ છે.

અંગઝડતીના રોકડા રૂા.૯૭૭૦/- તથા જમીનદાવના રોકડા રૂા.૯૦૦/- મળી કુલ રોકડા રૂા.૧૦૬૭૦/- તથા મોબાઇલ ફોન નંગ -૦૨, કિ.રૂા.૧૧,૦૦૦/- તથા પત્તા પાના નંગ -૫૨, કિ.રૂા.૦૦/૦૦ મળી કુલ્લે કિ.રૂા ૨૧૭૭૦/-

 

              લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન સ્ટાફ નાઓને તા.૧૬/૭/૧૯ ના રોજ મળેલ બાતમી અઘારે મકાન નં  ૩૧૭ સૌરભપાર્ક સોસાયટી સમતા પોલીસ ચોકી પાસે સમતા વડોદરા શહેર ખાતે  રેઇડ કરતાં આરોપીઓ (૧)   કેતનભાઇ જયતીભાઇ પરમાર (મિસ્ત્રી) રહે-  મકાન નં.૩૧૭ સૌરભપાર્ક સોસાયટી સમતા પોલીસ ચોકી પાસે સમતા વડોદરા શહેર નાએ પોતાના કબજા ભોગવટાના મકાનમાં ગે.કા.રીતે પાસપરમીટ વગર ઇંગ્લીસ દારૂની બોટલ નંગ ૧૦૮ કિ.રૂ.૬૫,૦૦૦/-તથા અંગઝડતીના રોકડ રૂ,૩૯૦૦/-તથા મોબાઇલ ફોન નંગ-૧ કિ.રૂ.૧૦,૦૦૦/- તથા કોરોલા ગાડી ની કિ.રૂ ૩,૦૦,૦૦૦/- મળી  કુલ્લે  રૂ,૩૭૮૯૦૦/-નો મુદામાલ  રાખી  રેઇડ દરમ્યાન પકડાઇ જઇ ગુનો કર્યા બાબતનો ગુનો શોધી લક્ષ્મીપુરા પો.સ્ટે. III-ગુ.ર.નં-૨૦૪/૧૯ પ્રોહી એકટ કલમ ૬૫-ઇ ૮૧, ૯૮(૨) મુજબનો તા.૧૬/૭/૧૯ કલાક ૨૧/૪૫ વાગે વાગે રજી.કરવામાં આવેલ છે.

ઇંગ્લીસ  દારૂની બોટલ નંગ ૧૦૮ કિ.રૂ.૬૫,૦૦૦/-તથા અંગઝડતીના રોકડ રૂ,૩૯૦૦/-તથા મોબાઇલ ફોન નંગ-૧ કિ.રૂ.૧૦,૦૦૦/- તથા કોરોલા ગાડી ની કિ.રૂ ૩,૦૦,૦૦૦/- મળી  કુલ્લે  રૂ,૩૭૮૯૦૦/-

 

                 જવાહરનગર પોલીસ સ્ટેશન સ્ટાફ નાઓને તા.૨૧/૭/૧૯ ના રોજ મળેલ બાતમી આઘારે બાજવા છાણી રોડ નહેરુ નગર પાસે આવેલ ખુલ્લા મેદાનમાં રેઇડ કરતાં આરોપીઓ (૧) હિરલભાઇ ઇશ્વરભાઇ માળી રહે સમાગામ માળી મોહલ્લો તા.જી. વડોદરા તથા નં (૨) શક્તીભાઇ ઇશ્વરભાઇ માળી રહે સમાગામ માળી મોહલ્લો તા.જી. વડોદરા તથા નં (૩) ભયલાલભાઇ જયંતીભાઇ માળી રહે સમાગામ માળી મોહલ્લો તા.જી. વડોદરા તથા નં (૪) ભરતભાઇ રાજુભાઇ માળી રહે સમા ગામ માળી મોહલ્લો તા.જી વડોદરા તથા નં (૫) સાહીલ સયેદ સિકંદરભાઇ સૈયદ રહે તાંદલજા આમીના નગર ૧૧૨ - સન ફાર્મા રોડ તા.જી વડોદારા તથા નં(૬) અર્જુનભાઇ ઉર્ફે દિપક કાંતીભાઇ પરમાર રહે બાજ્વા સોરાસ્ટ સોસાયટી તા.જી.વડોદરા નાઓ  જાહેરમાં ગોળ કુંડાળુ વળી પૈસા, પાના પત્તા વડે હાર જીતનો જુગાર રમી રમાડી અંગઝ્ડતિના રોકડા.રૂ.૯૦૫૦/- તેમજ જમીન દાવના રોકડારૂ. ૧૧૦૪૦/-મળી કુલ્લે રોકડા રૂ ૨૦૦૯૦/ તથા ૦૬ મોબાઇલ ફોન જેની કુલ્લે કિંમત રૂ. ૧૧૫૦૦./ તથા એક વાહનની કી.રૂ. ૨૦૦૦૦/- સાથે કુલ્લે રૂ.૫૧૫૯૦/- ના મુદામાલ સાથે મળી આવી પકડાઇ જઈ ગુનો કર્યા વિ બાબતનો ગુનો શોઘી જવાહરનગર પોસ્ટે. II- ૫૧/૧૯ જુગાર ધારા કલમ ૧૨ મુજબ તા.૨૧/૦૭/૧૯ ક.૦૨/૧૦ વાગે રજી. કરવામાં આવેલ છે.

રોકડા.રૂ.૯૦૫૦/-,જમીન દાવના રૂ.૧૧૦૪૦/-, મળી કુલ્લે રૂ.૨૦૦૯૦/-, ૦૬ મોબાઇલ ફોન જેની કુલ્લે કિંમત રૂ ૧૧૫૦૦./- તથા એક વાહન કી.રૂ. ૨૦૦૦૦/- સાથે કુલ્લે રૂ.૫૧૫૯૦/-

 

           જવાહરનગર પોલીસ સ્ટેશન સ્ટાફનાઓને તા.૨૫/૭/૧૯ ના રોજ મળેલ બાતમી આઘારે  બાજવા છાણી રોડ નહેરુ નગર પાસે આવેલ ખુલ્લા મેદાનમાં રેઇડ કરતાં આરોપીઓ (૧) મહેશભાઇ રાજુભાઇ પાટીલ રહે મારુતીધામ સોસાયટી મ.ન. F/102 બાજ્વા છાણી રોડ તા જી વડોદરા તથા નં (૨) સંતોષભાઇ પંડીતભાઇ પિંડાર્કર રહે નહેરુનગર બાજ્વા છાણી રોડ તા જી વડોદરા તથા નં (૩) દિપકભાઇ સાહેબરાવ ભામરે રહે વીજયનગર બાજ્વા છાણી રોડ બાજ્વા તા જી વડોદરા તથા નં (૪) જીગ્નેશભાઇ વિનુભાઇ પરમાર રહે હિંન્દી પ્રેરણા સ્કુલની પાછ્ળ તા. જી.વડોદરા તથા નં (૫) મયુરકુમાર કિર્તીકુમાર વાઘેલા રહે બાજ્વા ગામ પરબડી ફળિયુ તા.જી. વડોદરા તથા નં(૬) ગણેશભાઇ યસવંતભાઇ રનદીવે રહે ક્રિષ્ણાનગર સોસાયટી બાજ્વા ગામ એ કેબીન પાછ્ળ તા. જી. વડોદરા તથા નં (૭) દીલીપકુમાર નટવરભાઇ રાઠોડ રહે મારુતીધામ સોસાયટી મ.નં. બી/૧૫ બાજ્વા છાણી રોડ તા.જી. વડોદરા તથા નં.- (૮) મહેશભાઇ લક્ષ્મણભાઇ બલુભાઇ પરમાર રહે- મારુતીધામ સોસાયટી મ.ન. ડી/૫૭ બાજ્વા છાણી રોડ તા.જી.વડોદરા નાઓ જાહેરમાં ગોળ કુંડાળુ વળી પૈસા, પાના પત્તા વડે હાર જીતનો જુગાર રમી રમાડી અંગઝ્ડતિના રોકડા.રૂ.૯૦૫૦/- તેમજ જમીના દાવના રોકડારૂ. ૧૧૦૪૦/-મળી કુલ્લે રોકડા રૂ. ૨૦૦૯૦/ તથા ૦૬ મોબાઇલ ફોન જેની કુલ્લે કિંમત રૂ ૧૧૫૦૦./- તથા એક વાહનની કી.રૂ.૨૦૦૦૦/- કુલ્લે રૂ.૫૧૫૯૦/-ના  મુદામાલ સાથે મળી આવી પકડાઇ જઈ ગુનો કર્યા વિ.બાબત ગુનો શોધી જવાહરનગર પોસ્ટે.II - ૫૩/૧૯ જુગાર ધારા કલમ ૧૨ મુજબ તા.૨૫/૦૭/૧૯ ક.૨૦/૪૦ વાગે રજી.કરવામાં આવેલ છે.

રોકડા.રૂ.૯૦૫૦/- તેમજ જમીન દાવના રોકડારૂ. ૧૧૦૪૦/-મળી કુલ્લે રોકડા રૂ. ૨૦૦૯૦/ તથા ૦૬ મોબાઇલ ફોન જેની કુલ્લે કિંમત રૂ ૧૧૫૦૦./ તથા એક વાહન ની કુલ કી.રૂ. ૨૦૦૦૦/- કુલ્લે રૂ.૫૧૫૯૦/-

 

           વડોદરા શહેર એસ.ઓ.જી.પો.સબ.ઇન્સશ્રી નાઓને તા.૦૮/૦૭/૨૦૧૯ ના રોજ મળેલ બાતમી આધારે ડેરીડેન સર્કલની સામે એમ.એસ.યુની.ના મેઇન ગેટ પાસે સયાજીગંજ વડોદરા શહેર ખાતે રેઇડ કરતાં આરોપીઓ (૧) સુખવિન્દરસિંગ ઉર્ફે સુખા અમરીકસીંગ ગીલ રહે- રસુલપુર ગામ પોસ્ટ-બાંગલા તા.પટ્ટી જી.તરનતારણ રાજ્ય પંજાબ (૨) રીન્કુ ઉર્ફે સુખરાજસીંગ જેનો મો.નં-૭૩૪૭૫૩૭૧૫૧ નો છે તેઓએ પોતાના આર્થિક ફાયદા સારૂ ગેરકાયદેસર વેચાણ કરવાના હેતુસર માદક પદાર્થ હેરોઇન ડ્રગ્સ પાઉડર વજન ૩.૪૦ ગ્રામ જેની કિંમત રૂ.૩૪૦૦૦/- નો જથ્થો રાખી તથા નહી પકડાયેલ આરોપી રીન્કુ ઉર્ફે સુખરાજસીંગ રહે- પંજાબના તરનતારણ શહેરની ગુરૂનાનક કોલોની ખાતે જેનો મો.નં-૭૩૪૭૫૩૭૧૫૧ છે જેની પાસેથી મેળવી પોતાના કબ્‍જામાં રાખી ગેરકાયદેસર ઉપરોક્ત હેરોઇન ડ્રગ્સ પાઉડરનો જથ્થો તથા ૩ મોબાઇલ ફોન કિંમત રૂ.૧૮૫૦૦/- તથા ઇલેક્ટ્રોનીક વજન કાંટો કિંમત રૂ.૫૦૦/- ના મુદ્દામાલ કુલ્લે કિ.રૂ.૫૩૦૦૦/- ની મત્તા સાથે જાહેરમાંથી મળી આવી પકડાઇ જઇ તેમજ તપાસમાં નિકળી આવે તે તમામે એકબીજાને મદદગારી ગુનો કર્યા વિગેરે બાબતનો  ગુનો શોધી સયાજીગંજ   પો.સ્ટે II  ગુ.ર.નં- ૧૦૩/૨૦૧૯ એનડીપીએસ એક્ટ ૧૯૮૫ ની કલમ ૮ (સી), ૨૧,૨૨,૨૯ મુજબ તા.૦૮/૦૭/૨૦૧૯ ના ક.૧૬/૦૦ વાગે રજી. કરવામાં આવેલ છે.

હેરોઇન ડ્રગ્સ પાઉડરનો જથ્થો તથા ૩ મોબાઇલ ફોન કિંમત રૂ.૧૮૫૦૦/- તથા ઇલેક્ટ્રોનીક વજન કાંટો કિંમત રૂ.૫૦૦/- ના મુદ્દામાલ કુલ્લે   કિ.રૂ.૫૩૦૦૦/-

 

          જે.પી.રોડ પો.સ્ટે.ના સ્થાનિક સ્ટાફ ધ્વારા તા.૦૮/૦૭/૨૦૧૯ ના કલાક.૨૦/૧૫ વાગે સનફાર્મા રોડ, છેલા શેઠ પાર્ટી પ્લોટ પાછળ આવેલ ખુલ્લી જગ્યામાં જાહેરમા, વડોદરા શહેર ખાતે રેઇડ કરતાં આરોપીઓ જાહેર માંથી પતા-પાના નો હારજીતનો જુગાર રમી રમાડી પોલીસ રેઇડ દરમ્યાન કુલ્લે-૪ (ચાર) આરોપી ઓ  કુલ્લે રોકડ રૂપિયા ૧૨,૧૬૦/- ની ચલણી નોટો તેમજ મો.ફોન નંગ ૩ કિ.રૂ. ૨૪૦૦/-, પતા પાના નંગ- ૫૨ મળી તમામની કુલ્લે કિ. રૂપિયા ૧૪,૫૬૦/- ની સાથે મળી આવી પકડાઇ જઇ ગુનો કર્યા વિ.બાબતનો ગુનો શોધી જે.પી.રોડ પોલીસ સ્ટેશન II ગુ.ર.નં- ૨૯/૨૦૧૯ જુગારધારા કલમ:- ૧૨, મુજબનો તા.૦૮/૦૭/૨૦૧૯  ના કલાક ૨૧/૪૫ વાગે રજી. કરેલ છે.

રોકડ રૂપિયા ૧૨,૧૬૦/-ની ચલણી નોટો તેમજ મો. ફોન નંગ ૩ કિ.રૂ. ૨૪૦૦/-, પતા પાના નંગ-૫૨ મળી તમામની કુલ્લે કિ. રૂપિયા ૧૪,૫૬૦/-

 

            વાડી પોસ્ટે. I - ગુ.ર.નં ૬૧/૧૯ ઇપીકો ૩૭૯ મુજબના કામે તા.૧૬/૬/૧૯ થી તા.૧૭/૬/૧૯ દરમ્યાન  મોજે E/૬૮ રુદ્રાક્ષ રેસીડેન્સી કપુરાઇ ચોકડી ડભોઇરોડ ખાતે ફરીયાદીના ઘરે થી નમૂદ નથી તે આરોપીએ ફરીયાદીના મોબાઇલ હેન્ડસેટ નં (૧) Handset/xc72007 ના તથા ( ૨) handset/-xi4epi ના ફરી.ના ઘરના ધાબા ઉપર ફરી.ની પથારી પાસે મુકેલ જે બન્ને મોબાઇલ ફોન જેની કીંમત રૂ.૨૦૦૦૦/-ગણી શકાય જેની ચોરી કરી લઇ ગયેલ જે આધારે તા.૨૧/૬/૧૯ ના કલાક ૨૧/૩૦ વાગે  ગુનો રજીસ્ટર થયેલ સદર ગુનાની તપાસ દરમ્યાન મોબાઇલ ફોનની માહીતી આધારે આરોપી શૈલેશ ઉર્ફે  સંજય જીવણભાઇ વસાવા રહે- ધનયાવી ગામ તા.જી. વડોદરા શહેરને તા.૧૬/૭/૧૯ ના કલાક ૧૭/૪૫ વાગે પકડી અટક કરી ગુનો શોધી કાઢેલ છે.

મો.ફો-૨ કિ.રૂ.૨૦૦૦૦/-

 

            વાડી પો.સ્ટે. I ગુ.ર.ન.૬૯/૧૯ IPC કલમ ૩૭૯A(3) મુજબના કામે તા.૮/૭/૧૯ ના કલાક ૧૫/૪૦ વાગે મોજે - મદનઝાપા રોડ ખાતે ફરીયાદી ઉભા હતા તે વખતે આરોપી એક્ટીવા લઇને આવી મારૂ પડી ગયેલ પાકીટ તમોએ લીધેલ છે, તેમ કહી ફરી.ને પ્લાસ્ટીકની થેલી બતાવવા કહેતા ફરી.એ પ્લાસ્ટીકની થેલી બતાવતા તેમા મુકેલ રોકડા રૂ.૧,૦૦,૦૦૦/-(એક લાખ) આંચકી લઇ જઇ ભાગી જતા ગુનો નોધાયેલ સદર ગુનાની તપાસ દરમ્યાન બાતમી આધારે આરોપી ખુશનુદ ઇકબાલ હુસેન મલેક ઉ.વ.૩૦ રહે,સૈયદપુરા અલકા બિલ્ડીગની સામે નાગરવાડા વડોદરા શહેરને તા.૧૨/૭/૧૯ કલાક ૧૭/૩૦ વાગે અટક કરી ગુનો શોધી કાઢેલ છે. 

નીલ

 

            પાણીગેટ પો.સ્ટે.III ગુ.ર.નં.૬૨૨/૨૦૧૯ પ્રોહી એકટ કલમ ૬૫ઇ,૮૧,૧૦૮,૯૮(૨) મુજબના કામે તા.૨૭/૭/૧૯ ના કલાક. ૪/૧૫ વાગે  નેશનલ હાઇવે નં.૮ કપુરાઇથી વાઘોડીયા રોડ તરફ જતા લીલુડી હોટલની બાજુમાં ખુલ્લી જગ્યામાં પાણીગેટ વડોદરા શહેર ખાતે આરોપી (૧) વાસુભાઇ હરીભાઇ હળપતી રહે.દેસાઇવાડા મ.નં.૫૯ વટાર ગામ તા.પારડી જી.વલસાડ (૨) ડાલચંદ નેનાજી માલી હાલ રહે, સાંઇ પેલેસ સોસાયટી હરધરૂ ગામ તા.કડોદરા જી.સુરત મુળ રહે.ગીલોલા ગામ તા.આમેટ જી.રાજસમદ રાજસ્થાન (૩) ગોપાલભાઇ વાલદાસ મકવાણા રહે.જાનીવડલા ગામ,હનુમાનજીના મંદિર પાસે તા. ચોટીલા જી.સુરેન્દ્રનગર (૪) દેવનારાયણ કિશનલાલજી ખટીક રહે.ગણેશનગર ઝુપડપટૃી,ભાથુજી મંદિર સામે ડભોઇ રોડ વડોદરા શહેરનાઓ પૈકી બીયરનો જથ્થો ત્હો.નં.૩ ના કન્ટેનર GJ-03-BV-2529 કિ.રૂ.૧૦,૦૦,૦૦૦/- માં ગેરકાયદેસર અને વગર પાસ પરમીટે બીયરના ટીન નંગ-૧૫૬૦ ની કિ.રૂા.૧,૫૬,૦૦૦/-નો જથ્થો ભરાવડાવી ત્હો.નં.૪ ને નેશનલ હાઇવે નં.૮ કપુરાઇ ચોકડી પાસે લીલુડી હોટલની બાજુમાં આપવા જતા હેરાફેરી દરમ્યાન ત્હો.નં.૪ ની ઓટોરીક્ષા નંબર GJ-06-AV-1051 કિ.રૂા.૫૦,૦૦૦/-તથા અંગઝડતીના રોકડા રૂપીયા ૮,૨૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૫ કિ.રૂા.૯,૫૦૦/-તથા કન્ટેનરમાં ભરેલ પ્લાસ્ટીકના દાણાની બોરીઓની કુલ કિ.રૂા.૫,૦૫,૬૩૦/-તથા તેની બીલટી-૨ ની કિ.રૂા.૦/- ગણી લઇ તમામ મુદૃામાલની કુલ કિ.રૂા.૧૭,૨૯,૩૩૦/- ની સાથે સ્થળ પરથી મળી આવી એકબીજાની મદદગારી કરી કરતા પકડી પાડી ગુનો શોધી કાઢી તા.૨૭/૭/૧૯ ના કલાક.૮/૩૦ વાગે ગુનો રજીસ્ટર કરેલ  કરેલ છે.

(૧) બીયરના ટીન નંગ-૧૫૬૦ કિ.રૂા.૧,૫૬,૦૦૦/-, (૨) અંગઝડતીના રોકડા રૂ. ૮,૨૦૦/-, (૩) મોબાઇલ ફોન- નંગ-૫ કિ.રૂા.૯,૫૦૦/-, (૪) કન્ટેનર-૧ કિ.રૂ.૧૦,૦૦,૦૦૦/- , (૫) રીક્ષા-૧ કિ.રૂા.૫૦,૦૦૦/-, (૬) કન્ટેનરમાં ભરેલ પ્લાસ્ટીકના દાણાની બોરીઓની કુલ કિ.રૂ.૫,૦૫,૬૩૦/- (૭)  બીલટી-૨ ની કિ.રૂા.૦/-, કુલ કિ.રૂા.૧૭,૨૯,૩૩૦/-

 

             પાણીગેટ – II ૮૮/૧૯ જુગાર અટકાયતી અધિનિયમ ૪,૫ મુજબના કામે તા-૨૮/૭/૧૯ ના કલાક ૨૨/૪૦ વાગ્યે  પાણીગેટ રાજારાણી તળાવ પાસે ચબુંશા બાવાનો ટેકરામાં નિયાજમોહમદ ખલીફાના મકાનમાં,
વડોદરા શહેર. ખાતે આરોપી (૧) નિયાઝમોહમંદ શેખમોહંમદ ખલીફા રહે,રાજા રાણી તળાવ ચંબુશા બાબાનો ટેકરો પાણીગેટ વડોદરા શહેર તથા નં-(૨) મોહંમદ ઇબ્રાહીમ ઉર્ફે ભુરો ગુલામમોહંમદ મેમણ રહે.વાડી મોગલવાડા લાડવાડા સ્કુલની પાછળ વડોદાર શહેર તથા નં- (૩) અબ્દુલ રશીદ ઉર્ફે કાલુ ગુલામમોહંમદ દુધવાલા રહે.શેઠ ફળીયાનો મહોલ્લો ભદ્રકચેરી પાસે વડોદરા શહેર તથા નં-(૪) પ્રદીપ ચીમનલાલ સોની રહે.શ્રીજી જ્વેલર્સ વરણામા પોલીસ ચોકી સામે વરણામા તા.જી.વડોદરા તથા નં-(૫) સીકંદર ઉસ્માનભાઇ મેમણ રહે,વાડી મોગવાડા મસ્જીદપાસે ગુડબુડ્શા મસ્જીદ પાસે વડોદરા શહેર તથા નં-(૬) અકબરઅલી સેયદઅલી સેયદ રહે.નાલબદવાડા ચોરા પાસે હરણખાના રોડ વડોદરા શહેર તથા (૭) મોહંમદ હનીફ ખલીફા રહે,વાડી તાઇવાડા સ્વામીનારાયણ મંદીર સામે રબારીવાસ પાસે વડોદરા શહેર તથા (૮) રઉફ શકુરખાન પઠાણ રહે. દુધવાલો મહોલ્લો શેખ ફરીદ મહોલ્લો પાણીગેટ વડોદરા શહેરનાઓએ પત્તાપાના વડે પૈસાથી હારજીતનો જુગાર રમતા મળી આવી તમામની અંગ ઝડતીના રૂ.૧૨૪૯૦/-તથા જમીન દાવ પરના રૂ.૧૪૦૦/-તથા પત્તાપાના નંગ-૫૨ કિ.રૂ. ૦/૦ તથા મકાનના દરવાજા પાસે સ્વીચબોર્ડ ઉપર ફરીદાબીબી એસ. દીવાનના નામનુ ગ્રાહક નં.૧૬૫૪૫/૦૧૬૧૮/૦ નુ લાઇટબીલ કિ.રૂ.૦૦/૦૦ મળી કુલ્લે કિમત રૂપીયા ૧૩૮૯૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી ગુનો શોધી કાઢેલ સદર ગુનો તા-૨૯/૭/૧૯ ના કલાક ૦:૧૦ વાગ્યે દાખલ કરવામાં આવેલ છે

અંગ ઝડતીના રૂ.૧૨૪૯૦/-તથા જમીન દાવ પરના રૂ. ૧૪૦૦/-તથા પત્તાપાના નંગ-૫૨ કિ.રૂ.૦/૦ તથા લાઇટબીલ-૧, કિ.રૂ.૦૦/૦૦ મળી કુલ્લે કિમત રૂપીયા ૧૩૮૯૦/-

 

          મકરપુરા પોલીસ સ્ટેશન સ્ટાફ નાઓને અંગત બાતમીદાર રાહે બાતમી મળેલ કે, જામ્બુવા બ્રીજ ને.હા.નં. ૮ પાસે આ કામના આરોપીએ એક્ટીવા નં  GJ06-CP-2320 કી.રૂ. ૨૫૦૦૦/- ની ઉપર વગર પાસ પરમીટે ઈંગ્લીશ દારૂની બોટલોની હેરાફેરી કરી ઈંગ્લીશ દારૂ ની બોટલો નંગ ૭૨ કી રૂ. ૨૯૫૨૦/- તથા મોબાઈલ ફોન નંગ ૦૧ કી રૂ. ૫૦૦૦/- ની સાથે મળી કુલ્લે રૂ. ૫૯,૫૨૦/- નો મુદ્દામાલ પોતાના કબજામા રાખી મળી આવી પકડાઈ ગયેલ હોય તેમજ એક્ટીવાનો માલીક જેનુ નામઠામ ખબર નથી જેઓએ ભારતીય બનાવટનો ઇન્ગ્લીશ દારૂ મંગાવી એકબીજાની મદદગારી કરી ગુનો કરી મળી આવતા મકરપુરા પો.સ્ટે. થર્ડ ગુ.ર.નં. ૬૪૦/૧૯ પ્રોહિ એકટ ક. ૬૫(ઇ),૧૧૬(ખ),૮૧,૧૦૮ મુજબનો ગુનો શોધી કાઢેલ છે. 

ભારતીય બનાવટની વિદેશી દારૂની ૭૫૦ મી.લી. બોટલ નંગ- ૪૮ કિ.રૂ. ૨૮,૮૦૦ /-, બીયર ટીન-૪૮ કિ.રૂ.૭૨૦૦/-, મોબાઇલ  ફોન- ૧ કિ.રૂ. ૧૦૦૦/- ફોર વ્હીલ ગાડી નં.GJ.06-DQ-7186 કિ..રૂ. ૨,૦૦,૦૦૦/-મળી કુલ્લે રૂ.૨,૩૭,૦૦૦/-   

 

           મ.પો.કમિ. “ એફ “  ડિવીઝન,સ્કોડ, સ્ટાફ નાઓને અંગત બાતમીદાર રાહે બાતમી મળેલ કે, વિશ્વામિત્રી રેલ્વે કોલોની પાણીની ટાંકી પાસે, આરોપી નામે યોગેશભાઇ નવીનભાઇ પ્રજાપતીરહે.શાલીગ્રામ રેસીડેન્સી એ/૨/૧૦૪ મકરપુરા એરર્ફોસ પાછળ વડોદરા શહેર પોતાના આર્થીક ફાયદા સારૂ વગર પાસ પરમીટે ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની બોટલો ૭૫૦ મી.લી ની કુલ નંગ.૨૨૮ કિ.રૂ.૧,૧૧,૬૦૦/- તથા ૧૮૦ મી.લીની કુલ નંગ ૯૫ કિ.રૂ.૨૨,૪૩૦/- ની કુલ્લે મળી ૧,૩૪,૦૩૦/- નો ઇંગ્લીશ દારૂ તથા ઉપરોકત તમામ ઇસમોની અંગ ઝડતીમાંથી મળી આવેલ મોબાઇલ ફોન નંગ.૮ કિ.રૂ.૩૫,૦૦૦/-તથા ઇંગ્લીશદારૂની હેરાફેરીમાં વપરાયેલ વાહનો મહીન્દ્ર ટી.યુ.વી જેનો રજીસ્ટર નંબર આવેલ નથી તે તથા એક ટાટા કંપની છોટા હાથી ટેમ્પો જેનો રજી નં.ડીએન-૦૯-એન-૯૬૬૨છે તે તથા મારૂતી વેગન-આર જેનો રજી નં.જીજે-૦૬-એચડી-૩૮૪૭ તથા એક્ટીવા જેનો રજી નં.જીજે-૦૬-એમજી-૬૪૫૧ આમ કુલ ૪ વાહનોની કુલ કિ.રૂ.૧૪,૪૦,૦૦૦/- ગણી કુલ્લે રૂપિયા ૧૬,૦૯,૦૩૦/- ના મુદ્દામાલ સાથે મળી આવી એક બીજાની મદદગારી કરી મળી આવતા માંજલપુર પો.સ્ટે. થર્ડ ગુ.ર.નં. ૫૦૩/૧૯ પ્રોહિ એકટ ક.૬૫(ઇ),૮૧,૯૮(૨), ૧૧૬(ખ) મુજબનો ગુનો શોધી તા. ૨૭/૭/૨૦૧૯ ના રજી. કરવામાં આવેલ છે.

બોટલો ૭૫૦ મી.લી ની કુલ નંગ.૨૨૮ કિ.રૂ.૧,૧૧,૬૦૦/- તથા ૧૮૦ મી.લી ની કુલ નંગ ૯૫ કિ.રૂ.૨૨,૪૩૦/- ની કુલ્લે મળી ૧,૩૪,૦૩૦/- નો ઇંગ્લીશ દારૂ તથા મોબાઇલ ફોન નંગ.૮ કિ.રૂ.-૩૫,૦૦૦/-તથા ઇંગ્લીશદારૂની હેરાફેરીમાં વપરાયેલ વાહનો (૧) મહીન્દ્ર ટી.યુ.વી જેનો રજીસ્ટર નંબર આવેલ નથી તે તથા (૨) એક ટાટા કંપની છોટા હાથી ટેમ્પો જેનો રજી નં.ડીએન-૦૯-એન-૯૬૬૨ છે તે તથા(૩)  મારૂતી વેગન-આર જેનો રજી નં.જીજે-૦૬-એચડી-૩૮૪૭ તથા (૪) એક્ટીવા જેનો રજી નં.જીજે-૦૬-એમજી-૬૪૫૧ આમ કુલ ૪ વાહનોની કુલ કિ.રૂ.૧૪,૪૦,૦૦૦/- ગણી કુલ્લે રૂપિયા ૧૬,૦૯,૦૩૦/-

 

           માંજલપુર પોલીસ સ્ટેશન સ્ટાફ નાઓને અંગત બાતમીદાર રાહે બાતમી મળેલ કે, મ.નં. સી/૫૦૧, નક્ષત્ર હેબીટેઝ, સનસીટી રોડ, માંજલપુર ખાતે આરોપી નામે (૧) વિજય લાભશંકર જોશી રહે. સી/૫૦૧ નક્ષત્ર હેબીટેડ સનસીટી રોડ માંજલપુર વડોદરા નાઓ પોતાના આર્થિક ફાયદા સારૂ પોતાના મકાનમા બહારથી માણસો  બોલાવી તેઓને પત્તાપાના પૈસા વડે જુગારની હારજીતની રમત રમવા માટે સુખ સગવડ સુવીધા પુરીપાડી તીનપત્તી નો જુગાર રમી રમાડતા અંગ ઝડતીના નાણા કુલ્લે રૂપિયા ૧૪૨૪૦/- તથા જમીનદાવ ઉપરના રૂપિયા ૧૧૬૪૦/- તથા જુગાર રમવાસારૂ વાપરેલ પત્તાપાના નંગ ૫૨ કી. રૂ.00/00 મળી કુલ્લે રૂપિયા ૨૫૮૮૦/- ના મુદ્દામાલ સાથે મળી આવી પકડાઈ જતા માંજલપુર પો.સ્ટે. સેકન્ડ ગુ.ર.નં.૭૯/૧૯ જુગારધારા કલમ ૪,૫ મુજબનો ગુનો શોધી તા.૬/૭/૨૦૧૯ ના રોજ રજી કરવામાં આવેલ છે.

 

અંગ ઝડતીના રોકડા રૂ.૧૪,૨૪૦/-, જમની દાવના રોકડા રૂ.૧૧,૬૪૦/- પત્તા પાના નંગ- ૫૨ કિ.રૂ.૦૦/- સાથે મળી કુલ્લે રૂ.૨૫,૮૮૦/-

 

             I/C પો.ઇન્સ.શ્રી વારસીયા પોલીસ સ્ટેશન વડોદરા શહેરનાઓની આગેવાની હેઠળ સ્ટાફના માણસોની ટીમે તા.૧/૭/૨૦૧૯ ના કલાક ૨૦/૪૫ વાગે સ્નેહલ પાર્કની પાસે, આરોપી (૧) વિપુલ શ્યામલભાઇ ગઢવી રહે.બી/૨૪,પુજાપાર્ક સોસા.હરેઓમ સોસા.ની બાજુમાં,ન્યુ.વી.આઇ.પી.રોડ,વડોદરા શહેર (૨) મનુભાઇ શામજીભાઇ ગઢવી રહે.સી/૨૩૪,ગાયત્રીચોક, વિદ્યામંદિર વિદ્યાલયની સામે, કિશનવાડી, વડોદરા શહેર (૩) વોન્ટેડ-વિજયભાઇ જેના પુરા નામઠામ ખબર નથી તે રહે.ઇન્દોર હાઇવે,ઉપર સાગર હોટલ ખાતે રહેતા (મો)૯૧૭૯૧૭૦૦૨૧નો છે તેઓના કબ્જામાં વગર પાસ પરમીટે ભારતીય બનાવટનો ઇગ્લીશ દારૂનો જથ્થો રાખી જેમા BLENDERS PRIDE ULTRA PREMIUM WHISKY જે ૭૫૦ મીલીની જે બોટલો કુલ નંગ-૧૨ છે જે એકની આશરે કિ.રૂ.૧૩૦૦/- લેખે ગણી શકાય જે તમામ બોટલોની કુલ કિંમત રૂ.૧૫,૬૦૦/- ની ગણી શકાય તથા IMPERIAL BLUE AUTHENTIC GRAIN WHISKY જે ૧૮૦ મીલી ગણીને તમામ ક્વોટર કુલ નંગ-૯૪ છે જે એકની આશરે કિ.રૂ.૧૬૦/- લેખે ગણી જે તમામ ક્વોટર કુલ કિંમત-૧૫,૦૪૦/- તથા મોબાઇલ ફોન નંગ-૨ જેની કિ.રૂ.૧૫,૦૦૦/- તથા ફોર વ્હીલ ક્રેટા ગાડી જેનો રજી.નં.GJ-06-LK-1562નો છે જેની કિ.રૂ.૮,૦૦,૦૦૦/- ગણી શકાય જે કુલ્લે મુદ્દામાલ કિ.રૂ.૮,૪૫,૬૪૦/-મુદ્દામાલ સાથે રાખી મળી આવી પકડાઇ જઇ ગુનો કર્યા વિ.મતલબ વારસીયા પો.સ્ટે.થર્ડ ગુ.ર.નં.૨૫૪/૧૯ પ્રોહી એક્ટ કલમ ૬૫ઇ. ૮૧,૯૮(૨),૧૦૮ મુજબ તા.૧/૭/૧૯ના કલાક ૨૧/૪૦ વાગે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે.

ભારતીય બનાવટનો ઇગ્લીશ દારૂનો જથ્થો ૭૫૦ મીલીની જે બોટલો કુલ નંગ-૧૨ બોટલોની કુલ કિંમત રૂ.૧૫,૬૦૦/- ની તથા ૧૮૦ મીલી ગણીને તમામ ક્વોટર કુલ નંગ-૯૪  ક્વોટર કુલ કિંમત-૧૫,૦૪૦/- તથા મોબાઇલ ફોન નંગ-૨ જેની કિ.રૂ.૧૫,૦૦૦/- તથા ફોર વ્હીલ ક્રેટા ગાડી જેનો રજી.નં.GJ-06-LK-1562નો છે જેની કિ.રૂ.૮,૦૦,૦૦૦/- ગણી કુલ્લે મુદ્દામાલ કિ.રૂ. ૮,૪૫,૬૪૦/-

 

              I/C પો.ઇન્સ.શ્રી વારસીયા પોલીસ સ્ટેશન વડોદરા શહેરનાઓની આગેવાની હેઠળ સ્ટાફના માણસોની ટીમે તા.૨૯/૭/૨૦૧૯ ના કલાક ૨૨/૪૫ વાગે ફતેપુરા ચાર રસ્તા પાસે આરોપી (૧) નરેશ રામેશ્વરભાઇ કેદુલકર (મરાઠી) રહે. બ્લોક નં.૬૦/૨૩ વુડાના મકાનમાં,કિસનવાડી,વડોદરા શહેર (૨) જયકિશન ભગવાનદાસ આહીરે રહે.બ્લોક નં.૫૭/૨૮,વુડાના મકાનમાં,કિ.વાડી,વડોદરા શહેર (૩) વોન્ટેડ-નિલેશ ઉર્ફે નિલુ નાથાણી(શ્રીધી) જેના પુરા નામની ખબર નથી રહે. દેણા ગામ, (૪) યશ જેના પુરા નામની ખબર નથી રહે.વડોદરા જેનો મો.નં. ૯૭૭૩૧૨૨૯ ૪૮ નો છે તે તમામ રહે.વડોદરા નં.૧,૨ નાઓ પોતાની ઇક્કો ગાડી નં.GJ6JE9937 મા દેણા ગામ થી આરોપી નં.૩ નાઓની પાસેથી ભારતીય બનાવટના ઇગ્લીશ દારૂ ઓપીરોડ ક્લાસીસ વિસ્કી બોટલ નંગ-૬૦  પોતાની ગાડીમાં લઇ વડોદરામા રહેતો આરોપી નં.૪નાઓને ત્યાં આપવાનુ જણાવી સદર આરોપી ૧,૨ નાઓ ભારતીય બનાવટના ઇગ્લીશ દારૂ વિસ્કી બોટલ નંગ-૬૦ કિ.રૂ.૩૦,૦૦૦/-તથા મો.ફોન નંગ-૨,કિ.રૂ.૧૫,૦૦/- તથા ઇક્કો ગાડી કિ.રૂ.૧,૫૦,૦૦૦/-કુલ્લે રૂ.૧,૮૧,૫૦૦/-સાથેના મળી આવી પકડાઇ જઇ ગુનો કર્યા વિ. મતલબ વારસીયા પો.સ્ટે.થર્ડ ગુ.ર.નં. ૨૮૬/૧૯ પ્રોહી કલમ ૬૫ઇ, ૮૧,૯૮(૨),૧૦૮ મુજબ તા.૩૦/૭/૧૯ના કલાક ૦૦/૧૦ વાગે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે.

ભારતીય બનાવટના ઇગ્લીશ દારૂ વિસ્કી બોટલ નંગ-૬૦ કિ.રૂ.૩૦,૦૦૦/-તથા મો.ફોન નંગ-૨,કિ.રૂ.૧૫,૦૦/- તથા ઇક્કો ગાડી કિ.રૂ.૧,૫૦,૦૦૦/- કુલ્લે

 રૂ.૧,૮૧, ૫૦૦/-સાથે

 

              I/C પો.ઇન્સ.શ્રી વારસીયા પોલીસ સ્ટેશન વડોદરા શહેરનાઓની આગેવાની હેઠળ સ્ટાફના માણસોની ટીમે તા.૧૮/૭/૨૦૧૯ ના કલાક ૨૩/૧૫ વાગે ફતેપુરા,પાડાખાના પાસે,સ્ટ્રીટ લાઇટના અજવાળે આરોપી (૧) ઇકબાલ અનવરમીયા શેખ રહે.ફતેપુરા,પાડાખાના પાછળ,ધુળ ધોયાવાડ,વડોદરા શહેર (૨) એજાજ ગુલામ મન્સુરી રહે.ફતેપુરા,પાડાખાના,કુભારવાડા,વડોદરા શહેર (૩) લક્ષ્મણ અશોકભાઇ જાદવ રહે. ફતેપુરા, પાડાખાના, કુભારવાડા, વડોદરા શહેર (૪) શૈલેષભાઇ ઠાકોરભાઇ પરમાર રહે. ફતેપુરા, કુભારવાડા, ભાથુજીની ગલીમાં,વડોદરા શહેરનાઓએ સ્ટ્રીટ લાઇટના અજવાળે જાહેરમાં ગોળ કુડાળુ વળી પત્તા પાનાઓ પૈસા વડે હારજીતનો જુગાર રમી જમીન દાવના ઉપરના રૂ.૧૯૦૦/-તેમજ તેઓની અંગઝડતી ના રૂ.૧૨૧૨૦/- સાથે મળી કુલ્લે રોક્ડા રૂ.૧૪૦૨૦/- સાથે મળી આવી પકડાઇ જઇ ગુનો કર્યા વિ.મતલબ વારસીયા પો.સ્ટે.સેકન્ડ ગુ.ર.નં. ૯૫/૧૯ જુગારધારા કલમ ૧૨ મુજબ તા.૧૯/૭/૧૯ના કલાક ૦૦/૧૫ વાગે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે.

જમીન દાવના ઉપરના રૂ.૧૯૦૦/-તેમજ તેઓની અંગઝડતી ના રૂ.૧૨૧૨૦ સાથે મળી કુલ્લે રોક્ડા રૂ.૧૪૦૨૦/-

 

        વડોદરા શહેર મે પોલીસ કમિશ્નર સા.શ્રી તથા સંયુક્ત પોલીસ કમિશ્નર સા.શ્રી. નાઓની સુચનાથી નાયબ પોલીસ કમિશ્નર સા.શ્રી ટ્રાફિક તથા મદદનીશ પોલીસ કમિશ્નર સા.શ્રી  પરાક્રમસિંહ રાઠોડ 'જી' ડિવિઝન તથા RSP ટીમ  શ્રી પંડિત દીનદયાળ હોલ ખાતે મોચી એક્તા ચેરી ટેબલ ટ્રસ્ટ સમાજ તરફથી શ્રી સરસ્વતી સન્માન સમારોહ કાર્યક્રમમાં હાજર રહેલ.જેમાં સીનીયર કેજીથી કોલેજ સુધીના વિદ્યાર્થીઓ તથા વાલિયો તથા સમાજ ના હોદેદારો વાલિયો મળી કુલ સંખ્યા 700 જેટલી હાજર રહયા જેમાં ટ્રાફિક સલામતી અંગે સમજ  આપવામાં આવી  તથા પીપીટી દ્વારા પણ વિષેશ સમજ કરી.તેમજ ટ્રાફિકના નિયમો તથા દિશા ચિન્હો દર્શાવતા પેમ્પલેટ નું વિતરણ કરવામાં આવ્યું.

 

 

            વડોદરા શહેર મે. પોલીસ કમિશ્નર સા.શ્રી તથા સંયુક્ત પોલીસ કમિશ્નર સા.શ્રી. નાઓની સુચનાથી નાયબ પોલીસ કમિશ્નર શ્રી ટ્રાફિક તથા મદદનીશ પોલીસ કમિશ્નર શ્રી ટ્રાફિક શાખા નાઓના ફરમાનથી RSP ટીમ દ્વારા સંત મેરી સ્કૂલ,ગોરવા ખાતે  ટ્રાફિક અવેરનેસ અંગેના પોગ્રામનું આયોજન કરેલ.જે પ્રોગ્રામમાં 300 જેટલા  વિદ્યાર્થીઓ, શીક્ષકો તથા વાલીઓ હાજર રહ્યા. સદર પોગ્રામમાં ટ્રાફિકના નિયમો જેવા કે હેલ્મેટ,શિટબેલ્ટ વિગેરે વિશે વિશેષ સમજ કરી. ટ્રાફિકના નિયમો તથા દિશા ચિહ્નો દર્શાવતા પેમ્પલેટનું તથા "અકસ્માતથી બચો" પુસ્તિકાનું વિતરણ કરવામાં આવ્યું.

 

 

           વડોદરા શહેર મે. પોલીસ કમિશ્નર સા.શ્રી તથા સંયુક્ત પોલીસ કમિશ્નર સા.શ્રી. નાઓની સુચનાથી નાયબ પોલીસ કમિશ્નર શ્રી ટ્રાફિક તથા મદદનીશ પોલીસ કમિશ્નર શ્રી ટ્રાફિક શાખા નાઓના ફરમાનથી RSP ટીમ દ્વારા રોટરી ક્લબ ઓફ બરોડાના ટ્રાફિક અવેરનેસ અંગેના પોગ્રામનું આયોજન ગ્રાન્ડ મરક્યુરી હોટલ(સૂર્યા પેલેસ) ખાતે કરેલ.સદર પોગ્રામમાં ક્લબના મેમ્બરો અને ટ્રાફિક પોલીસ સાથે મળીને વડોદરા શહેરની જુદી જુદી 50 જેટલી સ્કૂલોમાં ટ્રાફીક અવેરનેશ અંગેના સેમિનાર યોજાવાની પણ જાહેરાત કરેલ. આ પોગ્રામમાં 150 જેટલા રોટરી ક્લબના મેમ્બરો હાજર રહેલ.

 

 

            વડોદરા શહેર મે. પોલીસ કમિશ્નર સા.શ્રી તથા સંયુક્ત પોલીસ કમિશ્નર સા.શ્રી. નાઓની સુચનાથી નાયબ પોલીસ કમિશ્નર શ્રી ટ્રાફિક તથા મદદનીશ પોલીસ કમિશ્નર શ્રી ટ્રાફિક શાખા નાઓના ફરમાનથી RSP ટીમ  દ્વારા ન્યુ એરા સ્કૂલ, તરસાલી  ખાતે  ટ્રાફિક અવેરનેસ અંગેના પોગ્રામનું આયોજન કરેલ.જે પ્રોગ્રામમાં 700 જેટલા  વિદ્યાર્થીઓ અને શિક્ષકો હાજર રહયા. સદર પોગ્રામમાં ટ્રાફિકના નિયમો જેવા કે હેલ્મેટ,શિટબેલ્ટ વિગેરે વિશે વિશેષ સમજ કરી. ટ્રાફિકના નિયમો તથા દિશા ચિહ્નો દર્શાવતા પેમ્પલેટનું તથા "અકસ્માતથી બચો" પુસ્તિકાનું વિતરણ કરવામાં આવ્યું.

 

 

            વડોદરા શહેર મે. પોલીસ કમિશ્નર સા.શ્રી તથા સંયુક્ત પોલીસ કમિશ્નર સા.શ્રી. નાઓની સુચનાથી નાયબ પોલીસ કમિશ્નર શ્રી ટ્રાફિક તથા મદદનીશ પોલીસ કમિશ્નર શ્રી ટ્રાફિક શાખા નાઓના ફરમાનથી RSP ટીમ  દ્વારા ડૉ. હંસા મહેતા પ્રાથમિક શાળા વડસર ખાતે  ટ્રાફિક અવેરનેસ અંગેના પોગ્રામનું આયોજન કરેલ.જે પ્રોગ્રામમાં ૩૦૦ જેટલા  વિદ્યાર્થીઓ અને શિક્ષકો હાજર રહયા. સદર પોગ્રામમાં ટ્રાફિકના નિયમો જેવા કે હેલ્મેટ,શિટબેલ્ટ , અગત્યની હેલ્પલાઈન નંબર વિશે વિશેષ સમજ કરી. ટ્રાફિકના નિયમો તથા દિશા ચિહ્નો દર્શાવતા પેમ્પલેટનું તથા "અકસ્માતથી બચો" પુસ્તિકાનું વિતરણ કરવામાં આવ્યું.

 

 

               વડોદરા શહેર મે. પોલીસ કમિશ્નર સા.શ્રી તથા સંયુક્ત પોલીસ કમિશ્નર સા.શ્રી. નાઓની સુચનાથી નાયબ પોલીસ કમિશ્નર શ્રી ટ્રાફિક તથા મદદનીશ પોલીસ કમિશ્નર શ્રી ટ્રાફિક શાખા નાઓના ફરમાનથી RSP ટીમ  દ્વારા એમ.ઈ.સોસાયટી  પ્રાથમિક શાળા નાગરવાડા ખાતે  ટ્રાફિક અવેરનેસ અંગેના પોગ્રામનું આયોજન કરેલ.જે પ્રોગ્રામમાં 170 જેટલા  વિદ્યાર્થીઓ અને શિક્ષકો હાજર રહયા. સદર પોગ્રામમાં ટ્રાફિકના નિયમો જેવા કે હેલ્મેટ,શિટબેલ્ટ , અગત્યની હેલ્પલાઈન નંબર વિશે વિશેષ સમજ કરી. ટ્રાફિકના નિયમો તથા દિશા ચિહ્નો દર્શાવતા પેમ્પલેટનું તથા "અકસ્માતથી બચો" પુસ્તિકાનું વિતરણ કરવામાં આવ્યું.

 

 

               વડોદરા શહેર મે. પોલીસ કમિશ્નર સા.શ્રી તથા સંયુક્ત પોલીસ કમિશ્નર સા.શ્રી. નાઓની સુચનાથી નાયબ પોલીસ કમિશ્નર શ્રી  ટ્રાફિક તથા મદદનીશ પોલીસ કમિશ્નર શ્રી ટ્રાફિક શાખા નાઓના ફરમાનથી RSP ટીમ  દ્વારા રંગોલી કિડ્સ અકોટા ખાતે  ટ્રાફિક અવેરનેસ અંગેના પોગ્રામનું આયોજન કરેલ.જે પ્રોગ્રામમાં 40 જેટલા  વિદ્યાર્થીઓ અને શિક્ષકો તથા પેરેન્સ હાજર રહયા. સદર પોગ્રામમાં ટ્રાફિકના નિયમો જેવા કે હેલ્મેટ,શિટબેલ્ટ , તથા ઝિબ્રા ક્રોસિંગ તથા વિશલ ની જાણ કરી.

 

 

             વડોદરા શહેર મે. પોલીસ કમિશ્નર સા.શ્રી તથા સંયુક્ત પોલીસ કમિશ્નર સા.શ્રી. નાઓની સુચનાથી નાયબ પોલીસ કમિશ્નર શ્રી  ટ્રાફિક તથા મદદનીશ પોલીસ કમિશ્નર શ્રી ટ્રાફિક શાખા નાઓના ફરમાનથી RSP ટીમ  દ્વારા મહારાણી ચિમનાબાઇ હાઇસ્કૂલ ખાતે  ટ્રાફિક અવેરનેસ અંગેના પોગ્રામનું આયોજન કરેલ.જે પ્રોગ્રામમાં ૧૫૦ જેટલા  વિદ્યાર્થીઓ અને શિક્ષકો હાજર રહયા. સદર પોગ્રામમાં ટ્રાફિકના નિયમો જેવા કે હેલ્મેટ,શિટબેલ્ટ , ચાલુ વાહને મોબાઈલ નો ઉપયોગ કરવો નહીં તથા ઝિબ્રા ક્રોસિંગ ની જાણ કરી. જે અંગેના ફોટોગ્રાફ  નીચે મુજબ છે.

 

 

             વડોદરા શહેર મે. પોલીસ કમિશ્નર સા.શ્રી તથા સંયુક્ત પોલીસ કમિશ્નર સા.શ્રી. નાઓની સુચનાથી નાયબ પોલીસ કમિશ્નર શ્રી  ટ્રાફિક તથા મદદનીશ પોલીસ કમિશ્નર શ્રી ટ્રાફિક શાખા નાઓના ફરમાનથી RSP ટીમ  દ્વારા લાલબહાદુર હાઇસ્કૂલ મકરપુરા ખાતે  ટ્રાફિક અવેરનેસ અંગેના પોગ્રામનું આયોજન કરેલ.જે પ્રોગ્રામમાં ૩૫૦ જેટલા  વિદ્યાર્થીઓ અને શિક્ષકો હાજર રહયા. સદર પોગ્રામમાં ટ્રાફિકના નિયમો જેવા કે હેલ્મેટ,શિટબેલ્ટ , ચાલુ વાહને મોબાઈલ નો ઉપયોગ કરવો નહીં તથા ઝિબ્રા ક્રોસિંગ ની સમજ કરી તથા ટાઈગર ઝોન અને ઝિબ્રા ઝોન અંગે માહિતી આપી તથા અગત્યના હેલ્પલાઇન નંબર અંગે માહિતી આપી.

 

 

વડોદરા શહેર મે. પોલીસ કમિશ્નર સા.શ્રી તથા સંયુક્ત પોલીસ કમિશ્નર સા.શ્રી. નાઓની સુચનાથી નાયબ પોલીસ કમિશ્નર શ્રી  ટ્રાફિક તથા મદદનીશ પોલીસ કમિશ્નર શ્રી ટ્રાફિક શાખા નાઓના ફરમાનથી RSP ટીમ  દ્વારા પૂજ્ય ડોંગરેજી મહારાજ પ્રાથમિક શાળા(બપોર)જયરત્ન ચાર રસ્તા ખાતે  ટ્રાફિક અવેરનેસ અંગેના પોગ્રામનું આયોજન કરેલ.જે પ્રોગ્રામમાં 350 જેટલા  વિદ્યાર્થીઓ અને શિક્ષકો હાજર રહયા. સદર પોગ્રામમાં ટ્રાફિકના નિયમો જેવા કે હેલ્મેટ,શિટબેલ્ટ , ચાલુ વાહને મોબાઈલ નો ઉપયોગ કરવો નહીં તથા ઝિબ્રા ક્રોસિંગ ની સમજ કરી તથા ટાઈગર ઝોન અને ઝિબ્રા ઝોન અંગે માહિતી આપી તથા અગત્યના હેલ્પલાઇન નંબર અંગે માહિતી આપી.તથા વકૃત્વ સ્પર્ધા,ચિત્ર સ્પર્ધા અને નિબંધ સ્પર્ધા નુ આયોજન કરવામાં આવેલ.જેમા 50જેટલા બાળકો એ ભાગ લીધેલ.

 

 

            વડોદરા શહેર મે. પોલીસ કમિશ્નર સા.શ્રી તથા સંયુક્ત પોલીસ કમિશ્નર સા.શ્રી. નાઓની સુચનાથી નાયબ પોલીસ કમિશ્નર શ્રી  ટ્રાફિક તથા મદદનીશ પોલીસ કમિશ્નર શ્રી ટ્રાફિક શાખા નાઓના ફરમાનથી RSP ટીમ  દ્વારા નવજીવન હાઈસ્કુલ ગુજરાતી મીડિયમ (મોટી બાગ ટોપ) ચાર રસ્તા ખાતે  ટ્રાફિક અવેરનેસ અંગેના પોગ્રામનું આયોજન કરેલ.જે પ્રોગ્રામમાં 300જેટલા  વિદ્યાર્થીઓ અને શિક્ષકો હાજર રહયા. સદર પોગ્રામમાં ટ્રાફિકના નિયમો જેવા કે હેલ્મેટ,શિટબેલ્ટ , ચાલુ વાહને મોબાઈલ નો ઉપયોગ કરવો નહીં તથા ઝિબ્રા ક્રોસિંગ ની સમજ કરી તેમજ અગત્યના હેલ્પલાઇન નંબર અંગે માહિતી આપી.તથા વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરી તેમજ 16 વર્ષ પુરા થાય એવી વ્યક્તિ ગિયર વગર નુ ટુવ્હીલર નુ લાયસન્સ માટે પોતાના માતા-પિતા ની સંમતી મેળવી આરટીઓમા એપ્લાઈ કરી શકે છે વિગેરે માહિતી આપી.

 

 

             વડોદરા શહેર મે. પોલીસ કમિશ્નર સા.શ્રી તથા સંયુક્ત પોલીસ કમિશ્નર સા.શ્રી. નાઓની સુચનાથી નાયબ પોલીસ કમિશ્નર શ્રી  ટ્રાફિક તથા મદદનીશ પોલીસ કમિશ્નર શ્રી ટ્રાફિક શાખા નાઓના ફરમાનથી RSP ટીમ  દ્વારા શારદા મેમોરિયલ સ્કૂલ મકરપુરા એસટી ડેપો સામે  ટ્રાફિક અવેરનેસ અંગેના પોગ્રામનું આયોજન કરેલ.જે પ્રોગ્રામમાં 250 જેટલા  વિદ્યાર્થીઓ અને શિક્ષકો હાજર રહયા. સદર પોગ્રામમાં ટ્રાફિકના નિયમો જેવા કે હેલ્મેટ,શિટબેલ્ટ , ચાલુ વાહને મોબાઈલ નો ઉપયોગ કરવો નહીં તથા ઝિબ્રા ક્રોસિંગ ની સમજ કરી તેમજ સીસીટીવી ઈચલન વિશે તથા ઓવરસ્પીડ થી વાહન હનકારવુ નહીં તેમજ રોન્ગસાઈડ પર વાહન ચલાવવું નહિ.તેમજ અગત્યના હેલ્પલાઇન નંબર અંગે માહિતી આપી.તથા વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરી તેમજ 16 વર્ષ પુરા થાય એવી વ્યક્તિ ગિયર વગર નુ ટુવ્હીલર નુ લાયસન્સ માટે પોતાના માતા-પિતા ની સંમતી મેળવી આરટીઓમા એપ્લાઈ કરી શકે છે વિગેરે માહિતી આપી.તથા  વિદ્યાર્થીઓ તથા શિક્ષકોને સપત લેવડાવ્યા.

 

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
ભારતીય નાગરીકત્વ
જન સેવા કેન્‍દ્ર 
સીનીયર સીટીઝન માર્ગદર્શન
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
પોલીસ સેવાઓ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસ્ક્લેમર      |     પ્રતિભાવ

Last updated on 19-08-2019