હું શોધું છું

હોમ  |

કાયદા અને વ્યવસ્થાની જાળવણી
Rating :  Star Star Star Star Star   

કાયદા અને વ્યવસ્થાની જાળવણી

 

 

 

પોલીસ સ્ટેશનમાં સામાન્યતઃ - નીચે મુજબની કાર્યવાહી કરવામાં આવતી હોય છે.

 • પોલીસ સ્ટેશન ર૪ કલાક કાર્યરત રહે. છે. જ્યાં એક પોલીસ સ્ટેશન ઓફિસર ઉપલબ્ધ રહે છે, અને તેઓ ફરિયાદ નોંધાવવા માગતી વ્યક્તિની ફરિયાદ દાખલ કરીને ફરિયાદની નકલ તેઓને આપે છે.
 • કોગ્નિઝેબલ ગુનાની ફરિયાદ-તપાસ પોલીસે તાત્કાલિક શરૂ કરવી જોઈએ અને તપાસના આખરી પરિણામની ફરિયાદીને જાણ કરવી જોઈએ.
 • નોન-કોગ્નિઝેબલ ફરિયાદની તપાસ પોલીસ કરી શકતી નથી પણ ફરિયાદ નોંધાયા પછી તેની જાણ ન્યાયાલયને કરવામાં આવે છે, અને ન્યાયાલય જો તપાસ કરવાની સૂચના આપે તો જ પોલીસ તપાસ કરી શકે છે.
 • સંભવિત સુલેહભંગ થવાની આશંકા હોય તો પણ પોલીસ સ્ટેશનમાં જાણ કરી શકાય છે અને પોલીસ સ્ટેશનને જરૂરી અટકાયતી પગલાં લઈને સુલેહ ભંગ થતો અટકાવવા કાર્યવાહી કરવાની રહે. છે.
 • આપના વિસ્તારમાં કોઈ ગેરકાયદેસર અથવા શંકાસ્પદ પ્રવૃત્તિ ઘ્યાન ઉપર આવે તો તે અંગે જરૂરી કાર્યવાહી કરવા માટે પણ પોલીસ સ્ટેશનને જાણ કરી શકાય છે.
 • લાઈસન્સવાળા હથિયાર ધરાવનારને જ્યારે લાંબા પ્રવાસ માટે બહાર જવાનું થાય તો તેઓ પોતાના હથિયાર પોલીસ સ્ટેશનમાં જમા કરાવી શકે છે.
 • કુદરતી હોનારત સામે પણ પોલીસની મદદ મેળવી શકાય છે.
 • સંજોગોવસાત ફરિયાદી જે પોલીસ સ્ટેશનના વિસ્તારમાં ગુનો બન્યો હોય ત્યાં ન જઈ શકે તેમ હોય અથવા પોલીસ સ્ટેશનના વિસ્તારની જાણકારી ન હોય તો જે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવા ગયા હોય ત્યાંના પોલીસ સ્ટેશન ઓફિસર "૦" નંબરથી ગુનો દાખલ કરીને તેઓની ફરિયાદ જે તે પોલીસ સ્ટેશનને આગળની તપાસ માટે મોકલવાની રહે છે, જેથી ફરિયાદીને ખોટી રીતે પોલીસ સ્ટેશનની હદ માટે હેરાન થવું ન પડે.
 • ગુમ થયેલ વ્યક્તિઓ કે વસ્તુઓ અંગે અથવા મળી આવેલ બિનવારસી લાશ અંગે પણ પોલીસ સ્ટેશનમાં જરૂરી કાર્યવાહી કરવા માટે જાણ કરી શકાય છે..
 • કોઈ પણ ગુનો બન્યા પછી જ્યાં સુધી પોલીસ બનાવની જગ્યા ઉપર આવીને તપાસ પૂરી ન કરે ત્યાં સુધી સ્થળ ઉપરની કોઈ પણ વસ્તુઓને અડવું જોઈએ નહીં, જેથી પુરાવાનો નાશ થવા ન પામે.
 • લાંબા સમય માટે મકાન બંધ કરી બહારગામ જવાનું થાય તો તેની જાણ પોલીસ સ્ટેશનમાં કરવી જોઈએ, જેથી પોલીસ પેટ્રોલિંગ સમયે આપના મકાન ઉપર વિશેષ ઘ્યાન આપી શકે

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
ભારતીય નાગરીકત્વ
જન સેવા કેન્‍દ્ર 
સીનીયર સીટીઝન માર્ગદર્શન
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
પોલીસ સેવાઓ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસ્ક્લેમર      |     પ્રતિભાવ

Last updated on 01-06-2018