હું શોધું છું

હોમ  |

રેલવે લેવલ ક્રોસિંગ પર અકસ્માત ટાળવા જરૂરી તકેદારી
Rating :  Star Star Star Star Star   

 

રેલવે લેવલ ક્રોસિંગ પર અકસ્માત ટાળવા જરૂરી તકેદારી 

  • રેલ્વે ક્રોસિંગ પાર કરતાં પહેલાં થોભો, બંને બાજુ જુઓ અને સલામતીની ખાત્રી બાદ આગળ વઘો. ફાટક ખુલ્લુ હોય તો પણ ઉતાવળે ક્રોસ કરવાનું ટાળો.
  • રેલ્વે ક્રોસિંગ પરની સંજ્ઞા પરથી રક્ષિત (માણસ/ફાટક મેન વાળુ) રેલ્વે ક્રોસિંગ અને અરક્ષિત (માણસ/ફાટક મેન વિનાનું) રેલવે ક્રોસિંગ છે તે જાણી અરક્ષિત રેલ્વે ક્રોસિંગ પર વધુ જાગૃત રહો. મોટર વાહન કાયદા સને:૧૯૮૮ ની કલમ ૧૩૧ મુજબ અરક્ષિત ફાટક પર રેલ પાટા પાર કરતાં પહેલાં થોભી બંને સાઈડ પરથી ટ્રેન/ ટ્રોલી આવતી નથી તેની ખાત્રી કર્યા બાદ જ પાટા પાર કરવા તે ડ્રાઈવરની ફરજ છે.
  • માણસ/ ફાટકવાળા રેલવે ક્રોસિંગ પર રેલ્વેની અવર જવર પૂર્વે ગેટ ઘ્વારા બેરીયર બંધ કરી ટ્રેન પસાર થયા બાદ ખોલવામાં આવે છે. કેટલાક માણસો સાયકલ અને ટુ વ્હીલર સાથે ફાટકની બેરીયર બંધ થયા બાદ નીચેથી દાખલ થઈ ફાટક ક્રોસ કરે છે, એ જ રીતે રાહદારીઓ પણ વિકેટ ગેટનો ઉપયોગ કરી ટ્રેન નજીક હોય ત્યારે રેલવે ક્રોસ કરવાનું ટાળી શકતા નથી. ઉતાવળે રેલ્વે લાઈન ક્રોસ કરવા જતાં પગ ફસાવો કે વાહન સાથે પડી જવુ એ પ્રાણ ધાતક નિવડી શકે છે.
  • ટ્રેન પાસ થયા બાદ જ રેલ્‍વે ફાટકમાંથી વાહન પસાર કરવું

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
ભારતીય નાગરીકત્વ
જન સેવા કેન્‍દ્ર 
સીનીયર સીટીઝન માર્ગદર્શન
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
પોલીસ સેવાઓ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસ્ક્લેમર      |     પ્રતિભાવ

Last updated on 01-08-2015