પોલીસ કમિશનર, વડોદરા
http://www.cpvadodara.gujarat.gov.in

સાફલ્યગાથા

7/6/2025 12:43:53 AM

 

અ.નં.

પો.સ્ટે./શાખાનું

નામ

તારીખ શાળા/સસ્થાનું નામ

કાર્યક્ર્મની

તારીખ

સમય

ટ્રાફિક શાખા (પુર્વ)

વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા “મૈ ટ્રાફિક ચેમ્પ” અભિયાન અંતર્ગત વડોદરા શહેર પોલીસ કમિશનર શ્રી ડૉ. શમશેર સિંઘ સાહેબ, સંયુક્ત પોલીસ કમિશનર શ્રી ચિરાગ કોરડીયા સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર ટ્રાફીક શ્રી એન્ડ્રુ મેકવાન સાહેબ  તેમજ મદદનીશ પોલીસ કમિશનર શ્રી જે.આઈ. વસાવા સાહેબ ટ્રાફિક (પૂર્વ ) શાખા નાઓની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ વડોદરા શહેર ટ્રાફિક શાખા પૂર્વ ઝોન સેક્ટર-૦૩ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ.એમ.રાઠવા તથા હરણી રોયલ, અમિતનગર રાઈડર, માણેકપાર્ક રાયડર તથા પોઇન્ટના માણસો તેમજ "મૈં ટ્રાફિક ચેમ્પ ટીમ" દ્વારા એલ એન્ડ ટી સર્કલ ચાર રસ્તા વડોદરા શહેર ખાતે રોડ સેફટી તથા ટ્રાફિક નિયમોનું પાલન કરતા લોકોને ફ્રી પેટ્રોલ ગિફ્ટ વાઉચર આપવામાં આવેલ તેમજ મૈ ટ્રાફિક ચેમ્પના લોગો અને પ્રમાણપત્ર દ્વારા સન્માનિત કરેલ. મૈ ટ્રાફીક ચેમ્પ અભિયાન અંતર્ગત જાગૃતતા લાવવા માટે ૧૧૫ જેટલા લોકોને જુદા જુદા ટ્રાફિક નિયમોની માહિતી આપેલ.

૦૨/૦૩/૨૦૨૨

ટ્રાફિક શાખા (પુર્વ)

વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા “મૈ ટ્રાફિક ચેમ્પ” અભિયાન અંતર્ગત વડોદરા શહેર પોલીસ કમિશનર શ્રી ડૉ. શમશેર સિંઘ સાહેબ, સંયુક્ત પોલીસ કમિશનર શ્રી ચિરાગ કોરડીયા સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર ટ્રાફીક શ્રી એન્ડ્રુ મેકવાન સાહેબ  તેમજ મદદનીશ પોલીસ કમિશનર શ્રી જે.આઈ.વસાવા સાહેબ ટ્રાફિક (પૂર્વ ) શાખા નાઓની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ વડોદરા શહેર ટ્રાફિક શાખા પૂર્વ ઝોન સેક્ટર-૦૧ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ટી જી બામણિયા "મૈં ટ્રાફિક ચેમ્પ ટીમ" દ્વારા સુસન સર્કલ ચાર રસ્તા વડોદરા શહેર ખાતે રોડ સેફટી તથા ટ્રાફિક નિયમોનું પાલન કરતા લોકોને ફ્રી પેટ્રોલ ગિફ્ટ વાઉચર આપવામાં આવેલ તેમજ મૈ ટ્રાફિક ચેમ્પના લોગો અને પ્રમાણપત્ર દ્વારા સન્માનિત કરેલ. મેં ટ્રાફીક ચેમ્પ અભિયાન અંતર્ગત જાગૃતતા લાવવા માટે ૧૦૩ જેટલા લોકોને જુદા જુદા ટ્રાફિક નિયમો ની માહિતી આપેલ.

૦૭/૦૩/૨૦૨૨

ટ્રાફિક શાખા (પુર્વ)

વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા “મૈ ટ્રાફિક ચેમ્પ” અભિયાન અંતર્ગત વડોદરા શહેર પોલીસ કમિશનર શ્રી ડૉ. શમશેર સિંઘ સાહેબ, સંયુક્ત પોલીસ કમિશનર શ્રી ચિરાગ કોરડીયા સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર ટ્રાફીક શ્રી એન્ડ્રુ મેકવાન સાહેબ  તેમજ મદદનીશ પોલીસ કમિશનર શ્રી જે.આઈ.વસાવા સાહેબ ટ્રાફિક (પૂર્વ ) શાખા નાઓની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ વડોદરા શહેર ટ્રાફિક શાખા પૂર્વ ઝોન સેક્ટર-૦૩ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ.એમ.રાઠવા તથા હરણી રોયલ, માણેકપાર્ક રાયદડર તથા પોઇન્ટના માણસો તેમજ "મૈં ટ્રાફિક ચેમ્પ ટીમ" દ્વારા માણેક પાર્ક સર્કલ ચાર રસ્તા વડોદરા શહેર ખાતે રોડ સેફટી તથા ટ્રાફિક નિયમોનું પાલન કરતા લોકોને ફ્રી પેટ્રોલ ગિફ્ટ વાઉચર આપવામાં આવેલ તેમજ ટ્રાફિક ચેમ્પના લોગો અને પ્રમાણપત્ર દ્વારા સન્માનિત કરેલ. મૈ ટ્રાફીક ચેમ્પ અભિયાન અંતર્ગત જાગૃતતા લાવવા માટે ૫૫ જેટલા લોકોને જુદા જુદા ટ્રાફિક નિયમોની માહિતી આપેલ.

૦૯/૦૩/૨૦૨૨

ટ્રાફિક શાખા (પશ્ચિમ)

કમાટી બાગ ખાતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા 75માં આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે ૪૯માં બાળમેળો સને 2022 અંતર્ગત કમાટી બાગ ખાતે ટ્રાફિક શાખા સયાજીગંજ વડોદરા શહેર નાઓ તરફથી નાના બાળકોને ટ્રાફિક અવેરનેસ અંગેની માહિતી પૂરી પાડી તથા તેઓ પાસેથી ટ્રાફિકના નિયમોનું પાલન કરે તેવી પ્રતિજ્ઞા ૧૦૫ જેટલા નાના બાળકો પાસેથી લેવડાવી ટ્રાફિકની સંજ્ઞાઓનું ડ્રોઈંગ કરાવડાવી બાળકોને પ્રોત્સાહિત કરેલ.

૧૧/૦૩/૨૦૨૨

ટ્રાફિક શાખા (પુર્વ)

વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા “મૈ ટ્રાફિક ચેમ્પ” અભિયાન અંતર્ગત વડોદરા શહેર પોલીસ કમિશનર શ્રી ડૉ. શમશેર સિંઘ સાહેબ, સંયુક્ત પોલીસ કમિશનર શ્રી ચિરાગ કોરડીયા સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર ટ્રાફીક શ્રી એન્ડ્રુ મેકવાન સાહેબ  તેમજ મદદનીશ પોલીસ કમિશનર શ્રી જે.આઈ.વસાવા સાહેબ ટ્રાફિક (પૂર્વ ) શાખા નાઓની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ વડોદરા શહેર ટ્રાફિક શાખા પૂર્વ ઝોન સેક્ટર-૦૨ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર.એમ.ચોહાણ તથા સોમા તળાવ પોઇન્ટના માણસો તેમજ "મૈં ટ્રાફિક ચેમ્પ ટીમ" દ્વારા સોમા તળાવ ચાર રસ્તા વડોદરા શહેર ખાતે રોડ સેફટી તથા ટ્રાફિક નિયમોનું પાલન કરતા લોકોને ફ્રી પેટ્રોલ ગિફ્ટ વાઉચર આપવામાં આવેલ તેમજ ટ્રાફિક ચેમ્પના લોગો અને પ્રમાણપત્ર દ્વારા સન્માનિત કરેલ. મૈ ટ્રાફીક ચેમ્પ અભિયાન અંતર્ગત જાગૃતતા લાવવા માટે ૧૧૦ જેટલા લોકોને જુદા જુદા ટ્રાફિક નિયમોની માહિતી આપેલ.

૧૫/૦૩/૨૦૨૨

ટ્રાફિક શાખા (પુર્વ)

વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા “મૈ ટ્રાફિક ચેમ્પ” અભિયાન અંતર્ગત વડોદરા શહેર પોલીસ કમિશનર શ્રી ડૉ. શમશેર સિંઘ સાહેબ, સંયુક્ત પોલીસ કમિશનર શ્રી ચિરાગ કોરડીયા સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર ટ્રાફીક શ્રી એન્ડ્રુ મેકવાન સાહેબ તેમજ મદદનીશ પોલીસ કમિશનર શ્રી જે.આઈ.વસાવા સાહેબ ટ્રાફિક (પૂર્વ ) શાખા નાઓની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ વડોદરા શહેર ટ્રાફિક શાખા પૂર્વ ઝોન સેક્ટર-૦૧ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ટી.જી.બામણિયા "મૈં ટ્રાફિક ચેમ્પ ટીમ" દ્વારા સુસન સર્કલ ચાર રસ્તા વડોદરા શહેર ખાતે રોડ સેફટી તથા ટ્રાફિક નિયમોનું પાલન કરતા લોકોને ફ્રી પેટ્રોલ ગિફ્ટ વાઉચર આપવામાં આવેલ તેમજ મૈ ટ્રાફિક ચેમ્પના લોગો અને પ્રમાણપત્ર દ્વારા સન્માનિત કરેલ. મેં ટ્રાફીક ચેમ્પ અભિયાન અંતર્ગત જાગૃતતા લાવવા માટે ૧૦૪ જેટલા  લોકોને જુદા જુદા ટ્રાફિક નિયમોની માહિતી આપેલ.

૧૭/૦૩/૨૦૨૨

ટ્રાફિક શાખા (પુર્વ)

વડોદરા શહેર ટ્રાફિક શાખા પૂર્વ ઝોન સેક્ટર ૦૨ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર.એમ.ચોહાણ તથા વાડી રોયલ "મૈં ટ્રાફિક ચેમ્પ ટીમ" દ્વારા સોમા તળાવ ચાર રસ્તા વડોદરા શહેર ખાતે રોડ સેફટી તથા ટ્રાફિક નિયમો નું પાલન કરતા લોકોને  ફ્રી પેટ્રોલ ગિફ્ટ વાઉચર આપવામાં આવેલ તેમજ ટ્રાફિક ચેમ્પ ના લોગો અને પ્રમાણપત્ર દ્વારા સન્માનિત કરેલ. મેં ટ્રાફીક ચેમ્પ અભિયાન અંતર્ગત જાગૃતતા લાવવા માટે ૪૮ જેટલા લોકોને જુદા જુદા ટ્રાફિક નિયમોની માહિતી આપેલ.

૨૨/૦૩/૨૦૨૨

ટ્રાફિક શાખા (પુર્વ)

વડોદરા શહેર ટ્રાફિક શાખા પૂર્વ ઝોન  સેક્ટર ૦૧ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ટી.જી.બામણિયા "મૈં ટ્રાફિક ચેમ્પ ટીમ" દ્વારા મહારાણી નર્સિંગ હોમ ચાર રસ્તા વડોદરા શહેર ખાતે રોડ સેફટી તથા ટ્રાફિક નિયમો નું પાલન કરતા લોકોને ફ્રી પેટ્રોલ ગિફ્ટ વાઉચર આપવામાં આવેલ તેમજ ટ્રાફિક ચેમ્પ ના લોગો અને પ્રમાણપત્ર દ્વારા સન્માનિત કરેલ. મેં ટ્રાફીક ચેમ્પ અભિયાન અંતર્ગત જાગૃતતા લાવવા માટે ૭૩ જેટલા લોકોને જુદા જુદા ટ્રાફિક નિયમોની માહિતી આપેલ.

૨૨/૦૩/૨૦૨૨

ટ્રાફિક શાખા (પશ્ચિમ)

વડોદરા શહેર ટ્રાફિક શાખા પશ્ચિમ ઝોન સેક્ટર ૦૧ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વી.એસ.કોલચા તથા કડક બજાર રોયલ ના પી.એસ.આઈ.શ્રીકે.વી.ડાંગર નાઓ તથા સ્ટાફના કર્મચારીઓ સાથે વડીવાડી ગામ ખાતે "સુરક્ષા સંવાદ" નું આયોજન સયાજીગંજ પો.સ્ટે. નાઓ દ્વારા રાખવામાં આવેલ જેઓના સંકલનમા રહી વડોદરા શહેર ખાતે રોડ સેફટી તથા ટ્રાફિક નિયમોનું પાલન કરવા લોકોમાં જાગૃતતા લાવવા માટે લોકોને જુદા જુદા ટ્રાફિક નિયમોની માહિતી આપવામાં આવેલ તેમજ ટ્રાફિકના નિયમો દર્શાવતી પત્રિકાઓ/ પુસ્તિકાનું વિતરણ કરવામાં આવેલ સુરક્ષા સંવાદ કાર્યક્રમમાં વડી વાડી ગામના ૧૨૫ જેટલા સ્ત્રી પુરુષ બાળકો હજાર રહેલ હતા.

૨૩/૦૩/૨૦૨૨

૧૦

ટ્રાફિક શાખા (પુર્વ)

વડોદરા શહેર ટ્રાફિક શાખા પૂર્વ ઝોન સેક્ટર ૦૩ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ.એમ.રાઠવા તથા હરણી રોયલ "મૈં ટ્રાફિક ચેમ્પ ટીમ" દ્વારા એલ એન્ડ ટી સર્કલ વડોદરા શહેર ખાતે રોડ સેફટી તથા ટ્રાફિક નિયમોનું પાલન કરતા લોકોને ફ્રી પેટ્રોલ ગિફ્ટ વાઉચર આપવામાં આવેલ તેમજ ટ્રાફિક ચેમ્પના લોગો અને પ્રમાણપત્ર દ્વારા સન્માનિત કરેલ. મેં ટ્રાફીક ચેમ્પ અભિયાન અંતર્ગત જાગૃતતા લાવવા માટે ૬૨જેટલા લોકોને જુદા જુદા ટ્રાફિક નિયમો ની માહિતી આપેલ.

૨૪/૦૩/૨૦૨૨

૧૧

ટ્રાફિક શાખા (પશ્ચિમ)

વડોદરા શહેર ટ્રાફિક શાખા પશ્ચિમ ઝોન સેક્ટર ૦૪ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર. એસ. ડોડીયા તથા ગોરવા રોયલ ના એ. એસ.આઈ દિનેશભાઈ જીવણભાઈ નાઓ તથા સ્ટાફના કર્મચારીઓ સાથે અનઘડ ગામ ખાતે "સુરક્ષા સંવાદ" નું આયોજન નંદેશરી પો.સ્ટે. નાઓ દ્વારા રાખવામાં આવેલ જેઓના સંકલનમા રહી વડોદરા શહેર ખાતે રોડ સેફટી તથા ટ્રાફિક નિયમોનું પાલન કરવા લોકોમાં જાગૃતતા લાવવા માટે લોકોને જુદા જુદા ટ્રાફિક નિયમોની માહિતી આપવામાં આવેલ તેમજ ટ્રાફિકના નિયમો દર્શાવતી ૧૦૦ પત્રિકાઓ / પુસ્તિકાનું વિતરણ કરવામાં આવેલ સુરક્ષા સંવાદ કાર્યક્રમમાં અનઘડ ગામના ૨૫૫ જેટલા સ્ત્રી પુરુષ બાળકો હજાર રહેલ હતા.

૨૪/૦૩/૨૦૨૨

૧૨

ટ્રાફિક શાખા (પુર્વ)

શાખા(પુર્વ) દ્રારા  પોલીસ ઇન્સ્પેકટરશ્રી સેકટર-૨ તથા પોલીસ ઇન્સ્પેકટરશ્રી, સેકટર ૩, ટ્રાફિક શાખા(પુર્વ), વડોદરા શહેર નાઓ દ્રારા વારસિયા પોલીસ સ્ટેશન તથા પાણીગેટ પોલીસ સ્ટેશનના  પોલીસ ઇન્સ્પેકટરશ્રી સાથે ટ્રાફિક કલસ્ટરની મીટીંગનું આયોજન કરવામાં આવેલ. વડોદરા શહેરમાં ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ લાવવા સારૂ vmc ના અધિકારી તથા સ્થાનિક કોર્પોરટર તથા સ્થાનિક આગેવાન, વેપારીઓ, નાગરિકોની મદદ લઈ ટ્રાફિકની સમસ્યા દુર કરવા સજેશન મેળવી તેનું નિરાકણ લાવવાની કામગીરી કરવામાં આવનાર છે. જેથી ગધેડા માર્કેટ ચાર રસ્તા ખાતેની શાકમાર્કટ તથા vip રોડ પર  મુખ્ય માર્ગો ઉપર ટ્રાફિકની સમસ્યા તથા પાર્કીંગની સમસ્યા સબંધે મીટીંગનું આયોજન કરવામાં આવેલ. જે મીટીંગમાં નાયબ પોલીસ કમિશ્નરશ્રી ટ્રાફિક શાખા, વડોદરા શહેર તથા મદદનીશ પોલીસ કમિશ્નર શ્રી, ટ્રાફિક શાખા(પુર્વ), વડોદરા શહેર, પોલીસ ઇન્સ્પેકટરશ્રી સેકટર-૨ તથા ૩, ટ્રાફિક શાખા(પુર્વ), વડોદરા શહેર, પોલીસ ઇન્સ્પેકટરશ્રી વારસિયા તથા પાણીગેટ પોલીસ સ્ટેશન, વડોદરા શહેર તથા સ્થાનિક કોર્પોરેટરશ્રી, સ્થાનિક વેપારીઓ તથા નાગરિકો ૧૧૦ જેટલા ઉપસ્થિત રહેલ હતા. જે મીટીંગમાં સ્થાનિક વેપારીઓએ ટ્રાફિકની સમ્સ્યા તેમજ પાર્કીંગની સમસ્યા સબંધે પ્રશ્નો કરેલ હતા. જે તમામ પ્રશ્નોના જવાબ આપી તેનું નિરાકરણ તેમજ તે અંગે જરૂરી કાર્યવાહી કરવા સમજ કરેલ.

૨૬/૦૩/૨૦૨૨

૧૩

ટ્રાફિક શાખા (પશ્ચિમ)

વડોદરા શહેર પોલીસ કમિશનર સા.શ્રી તથા અધિક પોલીસ કમિશનર સા.શ્રી, (ક્રાઈમ અને ટ્રાફિક), તથા નાયબ પોલીસ કમિશ્નર શ્રી ટ્રાફિક શાખા, વડોદરા શહેર નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ મદદનીશ પોલીસ કમિશ્નર શ્રી, ટ્રાફિક શાખા( પશ્ચિમ), વડોદરા શહેર નાઓની સુચનાથી પોલીસ ઇન્સ્પેકટરશ્રી સેકટર-૨, ટ્રાફિક શાખા( પશ્ચિમ), વડોદરા શહેર નાઓ દ્રારા સયાજીગંજ પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી તથા ગોત્રી પોલીસ સબ ઇન્સ્પેક્ટર ના સાથે ટ્રાફિક સુરક્ષા સવાદ કલસ્ટરની મીટીંગનું આયોજન કરવામાં આવેલ જેમા  ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ લાવવા સારૂ સ્થાનિક આગેવાન, વેપારીઓ, નાગરિકોની મદદ લઈ ટ્રાફિકની સમસ્યા દુર કરવા સજેશન મેળવી તેનું નિરાકણ લાવવાની કામગીરી કરવામાં આવનાર છે. જેથી અલકાપુરી થી જીઈબી સર્કલ સુધીના વિસ્તારમાં આવેલ મુખ્ય માર્ગો ઉપર ટ્રાફિકની સમસ્યા તથા પાર્કીંગની સમસ્યા સબંધે મીટીંગનું આયોજન કરવામાં આવેલ. જે મીટીંગમાં નાયબ પોલીસ કમિશ્નરશ્રી ટ્રાફિક શાખા, વડોદરા શહેર તથા મદદનીશ પોલીસ કમિશ્નર શ્રી, ટ્રાફિક શાખા( પશ્ચિમ), વડોદરા શહેર, પોલીસ ઇન્સ્પેકટરશ્રી સેકટર-૨, ટ્રાફિક શાખા( પશ્ચિમ), વડોદરા શહેર, પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી સયાજીગંજ તથા ગોત્રી પોલીસ સ્ટેશન વડોદરા શહેર તથા સ્થાનિક કોર્પોરેટરશ્રી, સ્થાનિક વેપારીઓ તથા નાગરિકો ૧૨૫ જેટલા ઉપસ્થિત રહેલ હતા. જે સુરક્ષા સવાદ મીટીંગમાં સ્થાનિક વેપારીઓએ ટ્રાફિકની સમ્સ્યા તેમજ પાર્કીંગની સમસ્યા સબંધે પ્રશ્નો કરેલ હતા. જે તમામ પ્રશ્નોના જવાબ આપી તેનું નિરાકરણ તેમજ તે અંગે જરૂરી કાર્યવાહી કરવા સમજ કરેલ.

૨૮/૦૩/૨૦૨૨

૧૪

ટ્રાફિક શાખા (પુર્વ)

વડોદરા શહેર ટ્રાફિક શાખા પૂર્વ ઝોન સેક્ટર ૦૨ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર.એમ.ચોહાણ તથા પી.એસ.આઇ શ્રી સી.આર.કલાસવા "મૈં ટ્રાફિક ચેમ્પ ટીમ" દ્વારા સોમા તળાવ ચાર રસ્તા વડોદરા શહેર ખાતે રોડ સેફટી તથા ટ્રાફિક નિયમોનું પાલન કરતા લોકોને ફ્રી પેટ્રોલ ગિફ્ટ વાઉચર આપવામાં આવેલ તેમજ ટ્રાફિક ચેમ્પના લોગો અને પ્રમાણપત્ર દ્વારા સન્માનિત કરેલ. મેં ટ્રાફીક ચેમ્પ અભિયાન અંતર્ગત જાગૃતતા લાવવા માટે ૮૫ જેટલા લોકોને જુદા જુદા ટ્રાફિક નિયમો ની માહિતી આપેલ.

૨૯/૦૩/૨૦૨૨

૧૫

ટ્રાફિક શાખા (પુર્વ)

 વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા મેં ટ્રાફિક ચેમ્પ અભિયાન અંતર્ગત વડોદરા શહેર પોલીસ કમિશનર શ્રી ડૉ. શમશેર સિંઘ સાહેબ, સંયુક્ત પોલીસ કમિશનર શ્રી ચિરાગ કોરડીયા સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર "ટ્રાફીક" શ્રી એન્ડ્રુ મેકવાન સાહેબ તેમજ મદદનીશ પોલીસ કમિશનર શ્રી જે. આઈ વસાવા સાહેબ ટ્રાફિક (પૂર્વ) શાખા નાઓ ની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ વડોદરા શહેર ટ્રાફિક શાખા પૂર્વ ઝોન  સેક્ટર-૦૧ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ટી.જી.બામણિયા "મૈં ટ્રાફિક ચેમ્પ ટીમ" દ્વારા સુસન સર્કલ ચાર રસ્તા વડોદરા શહેર ખાતે રોડ સેફટી તથા ટ્રાફિક નિયમોનું પાલન કરતા લોકોને ફ્રી પેટ્રોલ ગિફ્ટ વાઉચર આપવામાં આવેલ તેમજ ટ્રાફિક ચેમ્પના લોગો અને પ્રમાણપત્ર દ્વારા સન્માનિત કરેલ. મેં ટ્રાફીક ચેમ્પ અભિયાન અંતર્ગત જાગૃતતા લાવવા માટે ૫૪ જેટલા લોકોને જુદા જુદા ટ્રાફિક નિયમો ની માહિતી આપેલ.

૩૦/૦૩/૨૦૨૨

૧૬

 

ટ્રાફિક શાખા(પુર્વ), વડોદરા શહેર ના પોલીસ ઇન્સ્પેકટરશ્રી, સેકટર-૩, દ્રારા કારેલીબાગ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી સાથે ટ્રાફિક કલસ્ટરની મીટીંગનું આયોજન કરવામાં આવેલ. વડોદરા શહેરમાં ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ લાવવા સારૂ સ્થાનિક કોર્પોરટર શ્રી ડો. રાજેશ શાહ વોર્ડ નં.-૩, કોર્પોરેટર શ્રીમતિ રૂપલ સી. મહેતા નં.૩, કોર્પોરેટર શ્રીમતિ છાયા આર. ખરાદી વોર્ડ નં.-૩ તથા શ્રી પંકજભાઇ પંચાલ વોર્ડ પ્રમુખ, તથા વેપારીઓ, નાગરિકોની મદદ લઈ ટ્રાફિકની સમસ્યા દુર કરવા સજેશન મેળવી તેનું નિરાકણ લાવવાની કામગીરી કરવામાં આવનાર છે. જેમાં મુકતાનંદ સર્કલ થી L&T સર્કલ સુધી આડેધડ વાહન પાર્કિંગ તથા ખાણીપીણીની લારીઓનું દબાણ તથા પાર્કીંગના પટ્ટા તથા રોડ પર  મુખ્ય માર્ગો ઉપર ટ્રાફિકની સમસ્યા તથા પાર્કીંગની સમસ્યા સબંધે મીટીંગનું આયોજન કરવામાં આવેલ. જે મીટીંગમાં મદદનીશ પોલીસ કમિશ્નર શ્રી, ટ્રાફિક શાખા(પુર્વ), વડોદરા શહેર, પોલીસ ઇન્સ્પેકટરશ્રી સેકટર-૩, ટ્રાફિક શાખા(પુર્વ), વડોદરા શહેર, પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી કારેલીબાગ પોલીસ સ્ટેશન, વડોદરા શહેર તથા સ્થાનિક કોર્પોરેટરશ્રી, સ્થાનિક વેપારીઓ તથા નાગરિકો ૯૦ જેટલા ઉપસ્થિત રહેલ હતા. જે મીટીંગમાં સ્થાનિક વેપારીઓ દ્રારા પાર્કીંગના પીળા પટ્ટા પાડવા તેમજ પાર્કીંગની સમસ્યા તેમજ ડીવાઇડર કટ બંધ કરવા સબંધે રજૂઆત કરેલ. જે તમામ પ્રશ્નોના જવાબ આપી તેનું નિરાકરણ તેમજ તે અંગે જરૂરી કાર્યવાહી કરવા સમજ કરેલ.

૩૦/૦૩/૨૦૨૨

૧૭

 

 વડોદરા શહેર ટ્રાફિક શાખા પૂર્વ ઝોન  સેક્ટર ૦૩ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ.એમ.રાઠવા તથા હરણી રોયલ, કારેલી બાગ રોયલ, માણેકપાર્ક રાયદડર તથા પોઇન્ટના માણસો  તેમજ "મૈં ટ્રાફિક ચેમ્પ ટીમ" દ્વારા માણેક પાર્ક સર્કલ ચાર રસ્તા વડોદરા શહેર ખાતે રોડ સેફટી તથા ટ્રાફિક નિયમોનું પાલન કરતા લોકોને ફ્રી પેટ્રોલ ગિફ્ટ વાઉચર આપવામાં આવેલ તેમજ ટ્રાફિક ચેમ્પ ના લોગો અને પ્રમાણપત્ર દ્વારા સન્માનિત કરેલ. મેં ટ્રાફીક ચેમ્પ અભિયાન અંતર્ગત  જાગૃતતા લાવવા માટે ૧૦૬ જેટલા લોકોને જુદા જુદા ટ્રાફિક નિયમોની માહિતી આપેલ.

૩૧/૦૩/૨૦૨૨

કુલ સેમિનાર-૧૭                                                                              કુલ સંખ્યા-૧૭૨૫