પોલીસ કમિશનર, વડોદરા
http://www.cpvadodara.gujarat.gov.in

તાલીમ

7/7/2025 7:10:10 AM

તાલીમ

·  અત્રે પોલીસ મુખ્ય મથક ખાતે દરરોજ દૈનિક પરેડ થાય છે. તેમાં ડ્રીલ, ઓટોમેટીક હથિયારની ટ્રેનીંગ તથા યોગાસનની તાલીમ આપવામાં આવે છે.

·  દર શુક્રવારે સેરીમોનિયલ પરેડ રાખવામાં આવે છે. જેમાં મહીનાનાં પ્રથમ શુક્રવારે મેં. પોલીસ કમિશ્નરશ્રી પરેડનું જાત નિરીક્ષણ કરે છે.

·  વડોદરા શહેરનાં આર્મ, અનાર્મ પો.સ.ઇ.,એ.એસ.આઇ., હે.કો. તથા પો.કો નાઓને જૂનાગઢ રીફ્રેશર કોર્સમાં તથા કમાન્ડોઅ બેઝિક રીફ્રેશર કોર્સ માટે કરાઇ ગાંધીનગર ખાતે મોકલવામાં આવે છે.

·  ૧૫મી ઓગસ્ટેો તથા ૨૬મી જાન્યુરઆરીની માટે પરેડમાં પ્લાતટુનો તૈયાર કરી નકકી કરેલ સ્થલળે મોકલવામાં આવે છે.

·  ૨૧મી ઓકટોમ્બકરે શહીદ દિન નિમિત્તે શહીદોને શ્રધ્દ્રાંજલિ પરેડ આપવામાં આવે છે.

·  ૧. ઇમરજન્સી‍ ડયુટી, ર. વેપન કોર્ષ, U.A.C. રમત ગમત અને રીફ્રેશર કોર્ષ વિ.

પોલીસ કમિશ્નરશ્રીની કચેરી વડોદરા શહેર ખાતે ચાલતી વિવિધ તાલીમો અંગેની માહિતી

અ.નં.

તાલીમનો પ્રકાર

કયા કર્મચારી તાલીમ મેળવે છે.

સમય ગાળો

તાલીમનું સ્થળ

(૧)

રીક્રુટ પોલીસ બેઝીક ટ્રેનીંગ કોર્ષ
(પાયાની તાલીમ)

રીક્રુટ બીન હથીયારી તેમજ હથીયારી પોલીસ કોન્સ્ટેબલો તેમજ રહેમરાહે નિમણૂંક લોકરક્ષકો

૮ માસ

બીનહથીયારી માટે પોલીસ તાલીમ શાળા, વડોદરા
હથીયારી માટે પોલીસ તાલીમ મહાવિદ્યાલય જુનાગઢ. એસ.આર.પી. પો.કો.  પોલીસ તાલીમ શાળા ચોકી - સોરઠ.

(ર)

કમાન્ડો રીફ્રેશર કોર્ષ બેઝીક કમાન્ડો કોર્ષ

હથીયારી પોલીસ કોન્સ્ટેબલો

૬ અઠવાડીયા

ગુજરાત પોલીસ અકાદમી - કરાઈ, જી. ગાંધીનગર

(૩)

પ્રેકટીકલ ઓન ધ જોબ (એ.ટી.એસ./ એસ.ઓ.જી. સંકલન અને કાર્યપધ્ધતીની તાલીમ)

એસ.ઓ.જી.ના કર્મચારીઓ

૧ માસ

એ.ટી.એસ. કચેરી શાહીબાગ અમદાવાદ.

(૪)

કવોલીફાઈડ ડ્રાઈવર તાલીમ કોર્ષ

ડ્રાઈવર પો.કોન્સ્ટેબલ (ઈમરજન્સી ડ્રાઈવીંગ પાસ કરેલ)

દિન- ૨૧

પી.સી.એમ.ટી.વર્કશોપ ગાંધીનગર

(૫)

ઈમરજન્સી ડ્રાઈવર તાલીમ કોર્ષ

લાઈટ મોટર વ્‍હીકલ લાયસન્‍સ ધારક કોન્સ્ટેબલો

દિન- ૨૧

પી.સી.એમ.ટી.વર્કશોપ ગાંધીનગર

(૬)

બોમ્બ ડીસ્પોઝલ કોર્ષ

એ.એસ.આઈ.થી ઉપલી કક્ષાના પોલીસ કર્મચારીઓ

૧ - માસ

કોલેજ ઓફ મીલટ્રી એન્જીનીયરીંગ – પૂના

(૭)

રીફ્રેશર કમ ઈન્ડકશન કોર્ષ

બીન હથીયારી હે.કો./પો.કો./એ.એસ.આઈ.

૧ - માસ

પોલીસ તાલીમ શાળા વડોદરા.

(૮)

બેન્ડમેન રીફ્રેશર કોર્ષ

પોલીસ બેન્ડ ના પોલીસ કોન્સ્ટેબલ

૩ – માસ

ગુજરાત પોલીસ એકેડેમી કરાઈ – ગાંધીનગર.

(૯)

રીફ્રેશર ડ્રાઈવર કોર્ષ

રેગ્યુલર ડ્રાઈવર કોન્સ્ટેબલો

દિન – ૫

પી.સી.એમ.ટી.વર્કશોપ ગાંધીનગર

(૧૦)

બ્યુગલર રીફ્રેશર કોર્ષ

પોલીસ કોન્સ્ટેબલ

દિન – ૪૫

ગુજરાત પોલીસ એકેડેમી કરાઈ – ગાંધીનગર.

(૧૧)

અર્નામ કોમ્બેટ કોર્ષ

પોલીસ કોન્સ્ટેબલથી ઉપલી કક્ષાના અધિકારીઓ

૨ – માસ

સી.ટી.સી.-૧, સી.આર.પી.એફ. નિમ્મચ (એમ.પી.)

(૧૨)

પોલીસ ચીફ ઓપરેટર તાલીમ

અંગ્રેજીનું જ્ઞાન ધરાવતા હેડ પોલીસ કોન્સ્ટેબલો

૧ – માસ

ન્યાયસહાયક વિજ્ઞાન પ્રયોગશાળા (ફિંગરપ્રીન્ટ બ્યુરો) અમદાવાદ

(૧૩)

રીફ્રેશર કોર્ષ (આઉટ ડોર ઈનડોર)

અનાર્મ હે.કો., પો.કો., એ.એસ.આઈ. માટે

૧ – અઠવાડીયુ

પોલીસ હેડ કવાર્ટર વડોદરા શહેર.

(૧૪)

એ.કે.૪૭- ઈન્સાસ રાયફલ તાલીમ

પોલીસ કોન્સ્ટેબલ થી પોલીસ ઈન્સ્પેકટરશ્રીઓ માટે

દિન - ૫

પોલીસ હેડ કવાર્ટર વડોદરા શહેર.

(૧૫)

સી.સી.સી. કોમ્પ્‍યુટર તાલીમ કોર્ષ

પો.કો., હે.કો., એ.એસ.આઈ.

૧ – અઠવાડીયુ

કોમ્પ્‍યુટર તાલીમ સંસ્થાઓ (પોલીસ કમિશ્નર કચેરી દ્વારા નિયુકત કરેલી) વડોદરા શહેર.

(૧૬)

પી.સી.ઓપરેશન એન્ડ ઓફીસ ઓટોમેશન કોર્ષ

પોલીસ કોન્સ્ટેબલ થી પોલીસ સબ ઈન્સ્પેકટર કક્ષાના કર્મચારીઓ

દિન – ૧૨

કોમ્પ્‍યુટર કમ સ્ટેટ ક્રાઈમ રેકર્ડ બ્યુરો ગાંધીનગર