પોલીસ કમિશનર, વડોદરા
http://www.cpvadodara.gujarat.gov.in

પરેડ

2/22/2020 12:46:52 AM

પરેડ

·  અત્રે પોલીસ મુખ્યટ મથક ખાતે દરરોજ દૈનિક પરેડ થાય છે. તેમાં ડ્રીલ, ઓટોમેટીક હથિયારની ટ્રેનીંગ તથા યોગાસનની તાલીમ આપવામાં આવે છે.

·  દર શુક્રવારે સેરીમોનિયલ પરેડ રાખવામાં આવે છે. જેમાં મહીનાનાં પ્રથમ શુક્રવારે મેં. પોલીસ કમિશ્નરશ્રી પરેડનું જાત નિરીક્ષણ કરે છે. તેમાં વિવિધ પ્રકારનાં બેન્ડ દ્રારા માર્ચ વગાડવામાં આવે છે.

·  વડોદરા શહેરનાં મ્યુવનિસિપલ કોર્પોરેશનનાં બાગ બગીચાઓમાં બેન્ડર દ્રારા મનોરંજન પૂરૂ પાડવામાં આવે છે.

·  ૧૫મી ઓગસ્ટે તથા ૨૬મી જાન્યુીઆરીની ઉજવણી માટે પરેડમાં બેન્ડ૫નો ઉપયોગ કરવામાં આવે છે.

·  ૨૧મી ઓકટોમ્બકરે શહીદ દિન નિમિત્તે શહીદોને બેન્ડં દ્રારા શ્રધ્દ્રાંજલિ આપવામાં આવે છે.

·  વી.વી.આઇ.પી.શ્રીઓને ગાર્ડ ઓફ ઓર્નર આપવામાં આવે ત્યાજરે બેન્ડીનો ઉપયોગ કરવામાં આવે છે.

·  અત્રેથી જાહેર જનતાનાં લગ્નઆ પ્રસંગે તેમજ વિવિધ પ્રોગ્રામમાં બેન્ડાને પેમેન્ટરથી મનોરંજન પૂરૂ પાડવામાં આવે છે.

·  મંગળવારે પી.ટી. પરેડ તેમજ સેરીમોનિયલ પરેડ રાખવામાં આવે છે.

·  ઇમરજન્સી, ડયુટી જેવી કે, બંદોબસ્તન જાપ્તાા ડયુટીની કામગીરી, જજ પ્રોટેકશન