પોલીસ કમિશનર, વડોદરા
http://www.cpvadodara.gujarat.gov.in

રમત ગમત પ્રવ્રુત્તીઓ

2/21/2020 11:00:10 PM

રમત ગમત પ્રવૃત્તિઓ

(૧)    વડોદરા શહેર પોલીસની ક્રિકેટ ટીમ સોળમાં ડી.જી.પી. કપ ક્રિકેટ ટુર્નામેન્ટમાં સને ૨૦૧૦ માં ભાગ લીધેલ અને તેમા ફાઈનલમાં જુનાગઢ રેન્જને હરાવીને ચેમ્પિયન બનેલ છે

(૨) વડોદરા શહેર પોલીસની ક્રિકેટ ટીમ સત્તરમાં ડી.જી.પી. કપ ક્રિકેટ ટુર્નામેન્ટમાં સને ૨૦૧૧ માં ભાગ લીધેલ અને તેમા ફાઈનલમાં જુનાગઢ રેન્જને હરાવીને ચેમ્પિયન બનેલ છે

(૩) વડોદરા શહેર પોલીસની ક્રિકેટ ટીમ પાંચમાં ડી.જી.પી. ટી-૨૦ કપ ક્રિકેટ ટુર્નામેન્ટમાં સને ૨૦૧૧ માં ભાગ લીધેલ અને તેમા ફાઈનલમાં વેર્સ્ટન રેલ્વેને હરાવીને ચેમ્પિયન બનેલ છે

(૪) વર્ષ ૨૦૧૧ માં વડોદરા શહેર પોલીસ તરફથી કોમી એકતા વોલીબોલ ટુર્નામેન્ટ નો પોલીસ પબ્લીક વચ્ચે આયોજન કરેલ

(૫) વર્ષ ૨૦૧૧ માં વડોદરા શહેર પોલીસ તરફથી કોમી એકતા ટેનીસ ક્રિકેટ ટુર્નામેન્ટ નો પોલીસ પબ્લીક વચ્ચે આયોજન કરેલ.

·  વડોદરા શહેર પોલીસની હેડ કવાર્ટર ખાતે પી.ટી પરેડ દરમ્યાન સાઉથ ઝોન/ નોર્થ ઝોન/ હેડ કવાર્ટર ટીમ તથા બ્રાન્ચોયની ટીમો વચ્ચે વોલીબોલની સ્પેર્ધા રાખવામાં આવે છે.

·  હેડ કવાર્ટર ખાતે નીચે જણાવેલ રમતોનાં સાધનો છે.
(૧) ક્રિકેટનાં સાધનો (ર) ફૂટબોલ (૩) હોકી (૪) વોલીબોલ (૫) ટેબલ ટેનિસ (૬) બેડમિન્ટન (૭) બાસ્કેનટબોલ (૮) એથ્લેટિકસ.

·  વડોદરા શહેર પોલીસ કર્મચારીઓ ઓલ ઇન્ડિ‍યા પોલીસ કયુટીમીટ સ્પોર્ધામાં જેવી કે હોકી, ફૂટબોલ, તેમજ એથ્લેટિકસમાં ભાગ લઇ ખૂબ સારો દેખાવ કરેલ છે.