પોલીસ કમિશનર, વડોદરા
http://www.cpvadodara.gujarat.gov.in

મ્યુઝિક બેન્ડ

2/22/2020 1:00:13 AM

મ્યુઝીક પોલીસ બેન્ડ

 • વડોદરા શહેર પોલીસ હેડ કવાર્ટર ખાતે સને 1993 થી પોલીસ બેન્ડ શરૂ કરવામાં આવેલ છે.
 • બેન્ડમા: ૨૦ પોલીસ કર્મચારીઓનુ મહેકેમ છે. જે પૈકી (PSI-01, ASI-01 HC-03, PC-08 કૂલ-૧૩ માણસો હાલમા કાર્યરત છે. સાત બેન્ડના માણસોની ખાલી જગ્યા છે.)
 • કામગીરી – વડોદરા શહેર પોલીસની પોલીસ હેડ કવાર્ટરમાં લેવામાં આવતી પી.ટી. પરેડ તેમજ સેરીમોનિયલ પરેડમાં ખૂબ સારી સૂરાવલિ ભરી બેન્ડ વગાડી સારી કામગીરી કરે છે.
 • તેમજ રાષ્ટ્રીય ઉત્સવ ઉજવણીનાં પ્રસંગો જેવા કે 15મી ઓગસ્ટગ સ્વસતંત્ર દિન તથા 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન જેવા પ્રસંગોમાં ભાગ લઇ ખૂબ સારી ફરજ બજાવે છે. તેમજ શહીદ દિન જેવા પ્રસંગોમાં પણ બેન્ડ વગાડવાની ફરજ બજાવે છે.
 • પોલીસ બેન્ડેનાં કર્મચારીઓને વગાડવા માટેનાં સાધનો પૂરતાં પ્રમાણમાં છે. તેમજ રાષ્ટ્રીય ઉત્સવમાં પહેરવા માટેનાં ગણવેશ લાલ કલરમાં (ફર્સ્ટ ડ્રેસ) પૂરતાં પ્રમાણમાં છે.
 • ઇમરજન્સી, ડયુટી જેવી કે, બંદોબસ્ત જાપ્તા ડયુટીની કામગીરી, જજ પ્રોટેકશન, પોલીસ બેન્ડનાં કર્મચારીઓને પણ કરવામાં આવે છે.
 • સોમવાર પી.ટી. પરેડ તેમજ શુક્રવારે સેરીમોનિયલ પરેડ રાખવામાં આવે છે.
 • બેન્ડ વિભાગ :-
 • વડોદરા શહેર પોલીસ બેન્ડ એ રાજ્યના શ્રેષ્ઠ પોલીસ બેન્ડ પૈકી એક છે. પરેડ, કસરતો, રાષ્ટ્રીય તહેવારો, ધાર્મિક પ્રસંગો, લગ્ન, શાળા-કોલેજના મહોત્સવો અને રમતગમતનાં આયોજનો અનુરૂપ શ્રેષ્ઠ ધૂનો રજૂ કરવાનો કૌશલ્ય ધરાવતું આ પોલીસ બેન્ડ ફરજમાં રોકાયેલ ન હોય તો આમ જનતા માટે ભાડાથી ઉપલબ્ધ થઈ શકે છે.
 • વડોદરા શહેર પોલીસ બેન્ડના મહેકમ ડ્રેસ અને ઉપલબ્ધ વાદ્યોની વિગત નીચે મુજબ છે.

વિગત

બેન્ડ પો.સ.ઇ/બેન્ડ મેજર

એ.એસ.આઇ

હે.કો

 

પો.કો

 

કુલ

બ્યુગલર

મંજૂર મહેકમ

1

1

2

16

20

0

હાજર મહેકમ

1

1

3

8

13

2

ખાલી જગ્યા

0

0

+1

6

7

0

 •  
 • વાદ્યો:
  બિફલેટ, ક્લેરોનેટ, બિફલેટ ટ્રમપીટ, બિબિકોર્નેટ, ટ્રમ્બોન, ઈફોમિર્યમ, સેક્સોફોન, સાઇડ ડ્રમ, બેઇઝ ડ્રમ, સિમ્બોલ, મોરિક્સ, ટેનર (ડીપ્લો મેન્ટ ઇસ્ટુ મેન્ટ ઉપલબ્ધ છે.)
  ડ્રેસ:
  વી. વી. આઇ. પી. ગરમ લાલ ડ્રેસ: માત્ર પરેડ અને રાષ્ટ્રીય કાર્યક્રમ માટે
  સ્કાય બ્લૂ -ઓક્સફર્ડ બ્લૂ ડ્રેસ
  લાલ તથા રાખોડી ડ્રેસ, યુનીટ કલર ડ્રેસ વર્ધી માટે