પોલીસ કમિશનર, વડોદરા
http://www.cpvadodara.gujarat.gov.in

ભવિષ્‍યનું આયોજન

2/22/2020 12:55:15 AM

ભવિષ્‍યનું આયોજન

 
 

 

 

પોલીસ કમિશ્‍નર, વડોદરા શહેર

 

ભવિષ્‍યનું આયોજન

વડોદરા શહેર યુનિટ ખાતે હાલ નીચે મુજબના મહત્‍વના કામો કરાવવાનું આયોજન કરવામાં આવેલ છે. જે કામો અંતગર્ત પોલીસ અધિકારી / કર્મચારીઓના રહેણાંક મકાનો બનાવવાનું તેમજ નવા પોલીસ સ્‍ટેશનના મકાનોના બાંધકામ કરાવવાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં નીચે મુજબના રહેણાંક અને બિન રહેણાંક મકાનોના બાંધકામનો સમાવેશ થાય છે.

 

(૧) રહેણાંક

(૧) બાપોદ ઈ કક્ષાના ૩ મકાનો બનાવવાનું કામ

(ર) કારેલીબાગ પોલીસ સ્‍ટેશન ખાતે આવેલ ભુતડીઝાંપા પોલીસ લાઈનમાં બી કક્ષાના ૬૪     

     મકાનોના બાંધકામ કરવાનું આયોજન કરવામાં આવેલ છે.

 

 બિન રહેણાંક

(૧) મકરપુરા પોલીસ સ્‍ટેશનનું બાંધકામ કરાવવાનું

(ર) માંજલપુર પોલીસ સ્‍ટેશન બાંધકામ કરાવવાનું

(3) જવાહરનગર પોલીસ સ્‍ટેશન બાંધકામ કરાવવાનું

(4) ગોત્રી પોલીસ સ્‍ટેશન બાંધકામ કરાવવાનું